કાલાવડમાં ત્રણ દિવસના સ્વૈચ્છિક બંધના પ્રથમ દિવસે સંપૂર્ણ બંધ

  • April 17, 2021 08:16 PM 

કાલાવડના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક તા.16-17 અને 18 એમ ત્રણ દિવસ કોરોનાની મહામારીના સંક્રમણની ચેઈન તોડવા બપોરે બે વાગ્યા બાદ વેપાર-ધંધા બંધ રાખવા નિર્ણય લીધો હતો જેને સંપૂર્ણ સફળતા મળી છે.

કાલાવડ શહેર ખાતે પ્રથમ દિવસે બપોરે બે વાગ્યાથી તમામ વેપારી ભાઈઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખી સ્વૈચ્છિક રીતે પ્રથમ દિવસે બંધ રાખેલ છે. સ્વૈચ્છિક બંધને સંપૂર્ણ સફળતા મળતાં વેપારીઓએ ત્રણ દિવસ સુધી આ જ રીતે બંધ રાખવા અપીલ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS