ખંભાળિયાના મહિલાને મારી નાખવાની ધમકી બે સામે ફરિયાદ

  • March 24, 2021 10:02 AM 

ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા રેખાબેન કેશુભાઈ કારાવદરા નામના 32 વર્ષીય મહિલાને બંગલાવાડી વિસ્તારમાં રહેતા કેશુ સુકાભાઈ કારાવદરા અને રામનાથ સોસાયટી ખાતે રહેતા મધુબેન ખીમાભાઈ કારાવદરાએ બિભત્સ ગાળો કાઢી, બેટ તથા સ્ટીલની પટ્ટી વાળા ધોકા વડે બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ખંભાળિયા પોલીસે રેખાબેનની ફરિયાદ પરથી મહિલા સહિત બન્ને સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS