દ્વારકામાં પરિણીતાને ત્રાસ આપવા સબબ પતિ સામે ફરિયાદ

  • July 22, 2021 10:34 AM 

   દ્વારકા તાલુકાના ઓખા વિસ્તારમાં રહેતી અને વાલાભા કાનાભા સુમણીયાની 28 વર્ષની પુત્રી બુધીબેન નથુભા માણેકને તેણીના લગ્ન જીવન દરમિયાન દ્વારકા તાલુકાના મોટા ભાવડા ખાતે રહેતા પતિ નથુભા વિરમભા ઉર્ફે ધેલુભા માણેક (ઉ.વ. 30) દ્વારા અવારનવાર મેણા-ટોણા મારી, શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતા આ બનાવ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં પતિ નાથુભા સામે આઈ.પી.સી. કલમ 498(અ) તથા 504 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS