ઓખામાં માછીમારી કરતા શખ્સ સામે ફરિયાદ

  • December 26, 2023 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા તાલુકાના ઓખા વિસ્તારમાં આવેલી કનકાઈ જેટી પાસે હમીદ અભુભાઈ બંદરી નામના શખ્સ દ્વારા ફીશરીઝ વિભાગમાંથી અગાઉ મેળવેલું ટોકન તેણે ફિશિંગ કરી અને જે તે વિભાગમાં પરત ન કરાવી, આ જ ટોકન ઉપર વધુ એક વખત ફિશિંગ કરવા જતા પોલીસે ઝડપી લઈ, તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application