ખંભાળિયામાં જાહેરનામા ભંગ સબબ વાહન ચાલક સામે ફરિયાદ:પીધેલો બાઈક ચાલક ઝડપાયો

  • April 06, 2021 07:32 PM 

ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા પેથા પાલાભાઈ નામના 22 વર્ષના ગઢવી શખ્સે દ્વારકા ખાતે પોતાના પીકઅપ વાનમાં નિયત સંખ્યા કરતાં વધુ મુસાફરો બેસાડી, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા આ બનાવ અંગે દ્વારકા પોલીસે પેથા પાલાભાઈ સામે જાહેરનામા ભંગની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

ખંભાળિયાના રેલ્વે સ્ટેશન રોડ ખાતેથી સ્થાને પોલીસે તાલુકાના કાકાભાઈ સિહણ ગામે રહેતા કિશનસિંહ ખુમસિંહ નામના 23 વર્ષના યુવાનને રૂપિયા 10 હજારની કિંમતના બોક્સર મોટર સાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS