જાહેરનામા ભંગ સબબ 11 સામે ફરિયાદ

  • April 28, 2021 08:42 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં પ્રતિબંધિત સમયમાં ટ્રક લઈને આવેલા આહીર સિંહણ ગામના અરશી પરબત ચાવડા સામે ખંભાળિયા પોલીસે કલમ 188 મુજબ ગુનો નોંધ્યો હતો.

જ્યારે કોરોના અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ ભાણવડમાં કરસન રામશી કરમુર સલાયામાં દિલીપ શાંતિલાલ ઉનડકટ અને જૂનસ ઈબ્રાહિમ લંઘા, મીઠાપુરમાં મામદ ઈશાક પઠાણ સામે, ઓખામાં સામતભા પુંજાભા સુમણીયા અને નંઢાભા બાલુભા સુમણીયા સામે, જ્યારે કલ્યાણપુરમાં ભવાનગર દેવગર રામદતી, રણછોડ જીવાભાઇ ડાભી, સંજય દેવજીભાઈ ગોદડીયા અને હરદાસ જીવાભાઈ પરમાર નામના શખ્સો સામે સ્થાનિક પોલીસમાં કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS