લોરિયલ દ્વારા યોજાઈ ભારતમાં સ્પર્ધા, બોનાન્ઝા કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ, વોટ કરી ચેમ્પિયન બનાવી રાજકોટને અપાવો ગૌરવ

  • April 08, 2024 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોરિયલ દ્વારા ભારતમાં સ્પર્ધા યોજાઈ. જેમાં બોનાન્ઝા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યું છે. ત્યારે બોનાન્ઝાને મત આપી રાજકોટને ગૌરવ અપાવો.


બોનાન્ઝાને સમગ્ર ભારતમાં એક મોટી લોરિયલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાંથી બોનાન્ઝાની પસંદગી કરવામાં આવી છે. એટલે કે તે દર્શાવે છે કે વાળ કટીંગ તેમજ હેર કેરમાં તેમની કામગીરી અદ્દભૂત છે. 


ઉલ્લેખનીય છે કે બોનાન્ઝાને આ સ્પર્ધા જીતવા માટે તમારા મદદની જરૂર છે. તમારો મત તેમને ચેમ્પિયન બનાવી શકે છે અને દરેકને બતાવી શકે છે કે રાજકોટ કેટલું અદ્ભુત છે. તેથી તમે લોકો બોનાન્ઝા માટે મત આપી આપણા શહેર એટલે કે રાજકોટને ગૌરવ અપાવીએ. 


મહત્વનું છે કે, ગુજરાત રાજય માંથી એક માત્ર રાજકોટ ના સુવિખ્યાત બોનાન્ઝા બ્યુટી સલૂન પસંદંગી પામી ફાઈનલ કોનટેસ્ટ માં પહોંચ્યુ છે.


રાજકોટ ના સુવિખ્યાત બોનાન્ઝા બ્યુટી સલૂન ને નેશનલ લેવલ ની આ કોનટેસ્ટ માં ચેમ્પિયન બનાવવા નીચેની લિંક પર ક્લિક કરી મત આપી શકશો.

https://iha.lorealprofessionnel.in/finalist-profile/12/shital-bavaliya




આ રીતે તમારો કિંમતી મત આપો





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News