5-નવતનપુરી ધામ ખાતે આચાર્ય 108 શ્રી ધર્મદાસજી મહારાજની સ્મરણાંજલિ કાર્યક્રમ

  • August 26, 2021 11:11 AM 

શ્રી 5 નવતનપુરી ધામના આચાર્ય 108 શ્રી ધર્મદાસજી મહારાજની 29મી સ્મરણાંજલિ કાર્યક્રમ રક્ષાબંધનના દિવસે પ્રણામી  સ્કૂલના પટાંગણમાં પૂજ્ય મહારાજશ્રીની સમાધી સ્થળે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગોટા પારાયણ અરજણભાઈ પરિવાર તરફથી રાખવામાં આવી હતી પૂજ્ય આચાર્યશ્રી કૃષ્ણમણી  મહારાજે આશિર્વચન આપતા જણાવ્યું હતું કે સંતો હંમેશા સમાજ કલ્યાણ માં પોતાનું યોગદાન આપતા હોય છે. આ સંસ્થાના વિકાસ માટે તેમને ખૂબ પ્રયત્નો કયર્િ અને સમાજ માટે શિક્ષણ હોસ્પિટલ સ્કૂલ અને ગુરુકુળ આપ્યા વર્તમાન આચાર્યશ્રી કૃષ્ણની મહારાજ તેમના આશીવર્દિથી દરેક કાર્યો વિકાસ કરી રહ્યા છે.  આ પ્રસંગે ટ્રસ્ટીગણ  દિલીપભાઈ આશર, ડૉ. પરીખ,  કનકરાય વ્યાસ ભગવાનજીભાઈ ટ્રસ્ટી મનસુખભાઈ સાંગાણી,અને બાઇજીરાજ મહિલા મંડળ ઉપસ્થિત રહ્યા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS