સિક્કાના કારા ભૂગામા ક્રિકેટનો સટ્ટો રમતા 3 ઝડપાયા

  • July 19, 2021 10:48 AM 

ખેલાડીઓની ચિઠ્ઠી નાખીને જુગાર રમતા પોલીસ પ્રગટી

જામનગર નજીક સીકકાના કારા ભૂગા રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ પર ચિઠ્ઠીઓ બનાવીને સટ્ટો રમતા 3 શખ્સોને પોલીસે પકડી લીધા હતા.

સિક્કાના કાળા ભૂંગા માં રહેતા અનિલ રમેશ ચૌહાણ, પ્રતાપ દેવજી મકવાણા, દિપક કાનજી પરમાર નામના શખ્સો રીક્ષા સ્ટેન્ડ પાસે ભારત અને શ્રીલંકાની ક્રિકેટ મેચના ખેલાડીની ચીઠી બનાવીને જુગાર રમતા હોવાની હકીકત મળતા સિક્કા પોલીસે રેડ દરમિયાન ત્રણેયને રોકડા 11200 ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS