યુથ હોસ્ટેલ જામનગર યુનીટ દ્વારા પાણીના કુંડા મુકાયા
યુથ હોસ્ટેલ જામનગર યુનીટ દ્વારા દર વર્ષે ઉનાળાના પ્રારંભે રોઝી બંદર,વાલસુરા દરીયાઇ વિસ્તારમાં.સફાઈ અભિયાનની સાથોસાથ વન વગડામાં પક્ષીઓ માટે પાણીના કુંડા પણ મુકવામાં આવે છે,જેના ભાગરૂપે આ વર્ષે પણ યુથ હોસ્ટેલ જામનગર યુનિટ દ્વારા રોઝી બંદર રોડ પર વાલસુરા પછીના ભાગમાં અલગ અલગ જગ્યાએ પક્ષીઓ માટે પાણીનાં કુંડા મૂકવાનો અને પ્લાસ્ટીકનો કચરો વન વગડામાંથી એકત્ર કરી સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા ૫૦ થી પણ વધુ લોકો સામેલ થયા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન બાલકૃષ્ણ ભાઈ બગડાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.સાથે કમિટી મેમ્બર ઝવેરીભાઈ,જયપાલસિંહ જાડેજા, એ. ડી.જાડેજા, કૃણાલ જોશી, વર્ષાબેન સોલંકી તેમજ કમલેશ રાવત જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકપાળ પર ચંદનનો લેપ લગાવવાથી મળે છે આ 5 ફાયદા
March 20, 2025 04:51 PMરાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી મોંઘી જણસી જીરૂની મબલખ આવક, જાણો આજનો એક મણનો ભાવ
March 20, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech