સદસ્યતા અભિયાનની તૈયારીના ભાગ‚પે શહેર ભાજપની બેઠક

  • September 06, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતામાં ના રોજ ’સદસ્યતા અભિયાન- ૨૦૨૪’ ની તૈયારીઓના ભાગરૂપે એક અગત્યની બેઠક યોજાઇ હતી.
 જેમાં શહેર ભાજપ મહામંત્રીઓ અલ્પેશ પટેલ, પાર્થ ગોંડલીયા, સદસ્યતા અભિયાનના સંયોજક નરેશ મકવાણા, સહસંયોજક શીતલબેન પરમાર, નરેન્દ્રસિંહ ગોહિલ, જીતુ બોરીસાગર, ડો. હરેશ નાવડીયા, શહેર સંગઠનના હોદ્દેદારો તથા વોર્ડ પ્રભારીઓ, તમામ વોર્ડના સંયોજક, સહસંયોજકો તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application