ગળપાદર શાંતિધામ પાસે નદીમાં પડી જતાં બાળક લાપત્તા

  • August 02, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગળપાદર શાંતિધામ પાસે  નદીમાં પડી બાળક જતાં લાપતા બન્યો હતો. લાપતા બનેલા બાળકને  શોધવા માટે પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા હતા.
સૂત્રોમાંી મળતી માહિતી મુજબ આજે ગળપાદર પાસેની નદીમાં વર્ષામેડી સીમમાં આવેલ શાંતિધામ સોસાયટીમાં રહેતા પવન (ઉંમર વર્ષ ૭) અન્ય બાળક સો રમતો હતો ત્યારે એકાએક નદીમાં પડી ગયો નદીમાં બાળક પડી ગયો હોવાની જાણકારી મળતા જ પરિવારજનો અને લોકોએ દોડધામ શરૂ કરી હતી. ઇ.આર.સીને પણ જાણ કરવામાં આવતાં તેની ટીમ દોડી આવી હતી અને લાપતા બનેલા બાળકની શોધખોળ શરૂ કરી હતી.  કલાકો સુધી શોધ ખોળ કરવામાં આવ્યા છતાં મોડી સાંજ સુધી પતો લાગ્યો ન હોવાની વિગતો બહાર આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application