મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરતા મહાનુભાવો
જામનગર તા.૨૩જુલાઇ, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.૨૩ જુલાઇના રોજ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી સાથે ચીફ સેક્રેટરીશ્રી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
તેમના સ્વાગતમાં મેયરશ્રી વિનોદભાઈ ખીમસુર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચર, ધારાસભ્યોશ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, અગ્રણીશ્રી રમેશભાઇ મુંગરા, કલેક્ટરશ્રી બી.કે.પંડ્યા, કમિશ્નરશ્રી ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું, મહામંત્રીશ્રીઓ, અગ્રણીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલા ન્યાયાધીશો માટે સંવેદનશીલ વાતાવરણ હોવું જરૂરી: સુપ્રીમ કોર્ટ
March 01, 2025 10:26 AMરાજકોટ જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભાને નિયમોનું ગ્રહણ
March 01, 2025 10:10 AMશેરબજારમાં ભારે ઉથલપાથલ, આર્થિક મંદી અને મોંઘવારીનો ભય; હવે શું થશે?
February 28, 2025 09:15 PMકૉલેજ કર્મચારીઓ માટે ખુશખબર: મેડિકલ ભથ્થામાં રૂ.700નો વધારો, 1 એપ્રિલ 2025થી અમલ
February 28, 2025 09:03 PMદમણમાં સનસનાટીભરી ચોરી: કરોડોનું સોનું અને વિદેશી ચલણ ગાયબ, મંદિરમાં પણ હાથફેરો
February 28, 2025 09:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech