મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી ૧૯મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ(NIDJAM)નો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે રમતગમત અને યુવક સેવા રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી એથેલેટિક ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરાયું છે. ૧૬મી થી ૧૮મી ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ૧૯મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથ્લેટિક મીટમાં દેશના ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના આશરે ૫૫૦૦થી વધુ એથ્લેટસ ભાગ લઈ રહ્યા છે. અંડર-૧૪ તથા અંડર-૧૬ કેટેગરીની આ ઇવેન્ટમાં ૩૩૬૫ યુવાનો અને ૨૧૯૩ યુવતીઓ ભાગ લઈ રહી છે. આ ઉપરાંત તમામ ટીમોના ૧૧૦૫ કોચ પણ ખેલાડીઓ સાથે ઉપસ્થિત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech