મુખ્ય ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રા અને ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર કોરોનાથી સંક્રમિત

  • April 20, 2021 08:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાની ગતિ વધુ તેજ બની રહી છે ત્યારે નવા મુખ્ય ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રા અને ઇલેક્શન કમિશન રાજીવ કુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા છે.  મુખ્ય અધિકારીઓ કોરાના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાની લહેરખી છવાઈ ગઈ છે. સુનિલ અરોડાની વિદાય બાદ સુશિલ ચંદ્રાને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. દેશમાં કોરોનાનો ગ્રાફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 259170  નવા કોરોના કેસ નોંધાયા છે અને 1761 લોકોના મૃત્યુ થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS