સહ-સ્થાપક જેન્સન હુઆંગ સહિત વિશ્વના 500 સૌથી ધનિક લોકોએ સંયુક્ત રીતે 108 બિલિયન ડોલર ગુમાવ્યા હતા.
જે અબજોપતિઓનું નસીબ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ સાથે જોડાયેલું છે તેઓ સૌથી વધુ નાણા ગુમાવ્યા: હુઆંગની સંપતિ 20.1 બિલિયન ડોલર ઘટી, , જે 20 ટકા જેટલી છે, જ્યારે ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસનની સંપતિને 22.6 બિલિયન ડોલરનું નુકસાન સંથયું હતું. ડેલ ઇન્ક.ના માઇકલ ડેલે 13 બિલિયન ડોલરગુમાવ્યા, અને બિનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડના સહ-સ્થાપક ચાંગપેંગ ઝાઓએ 12.1 બિલિયન ડોલર ગુમાવ્યા હતા.
હાંગઝોઉ સ્થિત સ્ટાર્ટઅપ ડીપસીક 2023 થી એઆઈ મોડેલ્સ વિકસાવી રહ્યું છે, પરંતુ કંપ્ની આ સપ્તાહના અંતે ઘણા પશ્ચિમી રોકાણકારોના રડાર પર આવી કારણ કે તેની મફતડીપસીક આર-વન ચેટબોટ એપ્લિકેશન વિશ્વભરમાં ડાઉનલોડ ચાર્ટમાં ટોચ પર હતી. એટલા બધા નવા વપરાશકતર્ઓિ તેમાં જોડાયા કે ડીપસીક એપ્ને ઓનલાઈન ચાલુ રાખવામાં ખુબ મુશ્કેલી પડી હતી, તેણે આઉટેજનો સામનો કરવો પડ્યો હતો.
સાઈનઅપ માટે ચીની મોબાઈલ નંબર જરૂરી
ચીની એઆઈસ્ટાર્ટઅપ, ડીપસીકએ નવા યુઝર સાઇન-અપ્સ ફક્ત મેઇનલેન્ડ ચાઇના ટેલિફોન નંબર ધરાવતા લોકો સુધી મર્યાદિત કર્યા છે. કારણકે તેની સિસ્ટમ પર મોટા પાયે સાયબર હુમલાઓથયા હતા. આ તેના એઆઇ ચેટબોટના પ્રકાશન પછી માંગમાં વધારો થયા પછી આવ્યું છે. ડીપસીક ચેટબોટ એટલું બધું ડાઉનલોડ થયું કે તેણે થાડા સમય માટે તો ચેટ જીટીપીને પણ પાછળ છોડી દીધું હતું.
અમારા પર મોટા સાયબર હુમલા: ડીપસીકનો દાવો
ચીની ટેક સ્ટાર્ટઅપ ડીપસીકે સોમવારે જણાવ્યું હતું કે તેના પર સાયબર હુમલો થયો હતો જેના કારણે વપરાશકતર્ઓિની સાઇટ પર નોંધણી કરવાની ક્ષમતામાં અવરોધ ઊભો થયો હતો. કંપ્ની, જેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટે ટેક જગતને ઉન્માદમાં મૂકી દીધું છે, તેણે કહ્યું કે તેની સેવાઓ પર મોટા પાયે દુભર્વિનાપૂર્ણ હુમલાઓનો સામનો કરવો પડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech