ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અથવા તો વતનના જિલ્લાઓમાં ફરજ બજાવતા હોય તેવા મામલતદારો અને ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની તાત્કાલિક બદલી કરવા માટેનો આદેશ ગયા શનિવારે ચૂંટણી પંચે રાય સરકારને આપ્યા પછી સરકાર એકશનમાં આવી છે. ગઈકાલે મોડી સાંજે ૨૯ મામલતદાર અને ૩૮ ડેપ્યુટી કલેકટરો મળીને ૬૭ ની બદલીના હત્પકમો કરવામાં આવ્યા છે આ હત્પકમોમાં સૌરાષ્ટ્ર્ર કચ્છના ૨૫ અધિકારીઓનો સમાવેશ થાય છે.
રાજકોટમાં ઝોન એકના પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી અને રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી દેવહત્પતિને થોડા સમય પહેલા પ્રમોશન આપીને અત્યારે યાં ફરજ બજાવે છે ત્યાં જ પોસ્ટિંગ અપાયા હતા. બદલીના ગઈકાલના નવા હત્પકમોમાં રાજકોટ ઝોન એકના નવા પ્રાંત અધિકારી તરીકે જૂનાગઢના ડેપ્યુટી ડીડીઓ ચાંદની પરમારની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્યમાં નવા પ્રાંત અધિકારી તરીકે છોટા ઉદેપુર જિલ્લાના પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીની નિમણૂક કરવામાં આવી છે. આવી જ રીતે જસદણના પ્રાંત અધિકારી રાજેશ આલને પણ થોડા સમય પહેલા પ્રમોશન આપવામાં આવ્યું હતું તેમની જગ્યાએ નવા પ્રાંત અધિકારી તરીકે જામનગરના સ્ટેમ્પ ડુટીના ડેપ્યુટી
કલેકટર કુમારી ગ્રીષ્મા બી. રાઠવાને મૂકવામાં આવ્યા છે. જોકે રાજેશ આલને હજુ નવું પોસ્ટિંગ અપાયું નથી.
રેવન્યુ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજકોટ જસદણ સહિત રાયના અનેક વિસ્તારોમાં ડેપ્યુટી કલેકટરો અને પ્રાંત અધિકારીઓને થોડા સમય પહેલા પ્રમોશન આપીને મૂળ જગ્યા એ જ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું અને હવે આગામી દિવસોમાં આ તમામને નવી જગ્યાએ મૂકવામાં આવશે. રાજકોટ જિલ્લામાં નાયબ ચૂંટણી અધિકારીની જગ્યા ખાલી પડી છે તે પણ ભરવામાં આવશે.
મામલતદારોની બદલી
નામ હાલની જગ્યા બદલી
એ.પી.અંટાળાજેતપુરખાંભા
વિજય ભારાઈજેતપુરભાવનગર
આઈ.જી.ઝાલારાજકોટરાજકોટ
એ.એન.શર્માવઢવાણનખત્રાણા
દક્ષાબેન બાસુપ્યાભાવનગરસાયલા
એ.પી.વ્યાસલાઠીધારી
બી.એચ.કુબાવતગીર સોમનાથતાલાલા
નિલેશ એ. પટેલતળાજામહીસાગર
એન.સી.વ્યાસતાલાલાગીર સોમનાથ
ડેપ્યુટી કલેકટરોની બદલી
નામ હાલની જગ્યા બદલી
પરેશ પ્રજાપતિબોટાદઅમદાવાદ
વિનોદ જોષીબોટાદગીર સોમનાથ
વિકાસ રાતડાતળાજામહેસાણા
ચાંદની પરમારજૂનાગઢરાજકોટ
ગ્રીષ્મા રાઠવાજામનગરરાજકોટ
ડો. ભાર્ગવ ડાંગરદ્રારકાવડોદરા
ધાર્મિક ડોબરીયાજામનગરહળવદ
હર્ષવર્ધન જાડેજાજામનગરધારી
વિરેન્દ્ર દેસાઈઅમરેલીવિરમગામ
પી.વાય.ગોસ્વામીકચ્છહિંમતનગર
બ્રિજેશ કાલરીયાવઢવાણજામનગર
મહેશ નાકીયારાજકોટઅમરેલી
જે.આર.સોલંકીભાવનગરતળાજા
ડો. રીના ચૌધરીભાવનગરમેંદરડા
એન.જે.ચુડાસમામેંદરડાકચ્છ
કુ.અવની હરણજામનગરઅમદાવાદ
એમ.આર.બ્રહ્મભટ્ટભાવનગરખેડા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech