‘ચદ્ર મન કા દર્પણ’ દ્વારકાની લેખિકાની અદ્ભૂત રચના

  • July 01, 2021 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ દ્વારકાના અને હાલ મુંબઈ સ્થિત સાહિત્યકાર શ્રીમતી દર્શના વાયડાની તાજેતરની રચના ‘ચંદ્ર: મન કા દર્પણ’ થોડાં જ સમયમાં સાહિત્ય જગતમાં તેમજ વાંચકોમાં લોકપ્રિય બની ગઈ છે. દર્શના વાયડાએ ગહન અભ્યાસ બાદ મુંબઈના ભારતીય વિદ્યાભવન કૉલેજમાંથી જ્યોતિષવવિદ તેમજ વારાણસીના ભારતીય વૈદિક જ્યોતિષ સંસ્થામાંથી તંત્રાચાર્યની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. તેમની અદ્ભૂત રચના ‘ચંદ્ર: મન કા દર્પણ’ વાંચકો માટે હવે એમેઝોન તેમજ ફ્લિપકાર્ટ જેવી બેસ્ટ સેલિંગ વેબસાઈટમાં ઉપલબ્ધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS