પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિટ વેવના કારણે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. ગરમી હવે ધીમે ધીમે વધી રહી છે. બેઠક દરમિયાન વડા પ્રધાનને અધિકારીઓ દ્વારા એપ્રિલથી જૂન 2024ના સમયગાળા માટેના તાપમાનના અંદાજ વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં આગામી ગરમ હવામાનની મોસમ (એપ્રિલથી જૂન)ની આગાહીનો સમાવેશ થાય છે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમી વધશે
દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે, ખાસ કરીને મધ્ય ભારતમાં તેની સંભાવના વધારે છે. પીએમઓએ જણાવ્યું હતું કે બેઠકમાં આવશ્યક દવાઓ, પ્રવાહી, આઈસ પેક, ઓઆરએસ અને પીવાના પાણીના સંદર્ભમાં આરોગ્ય ક્ષેત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્ર સિવાય આ લોકો પણ બેઠકમાં હાજર
વડા પ્રધાને કહ્યું કે, કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરે વિવિધ મંત્રાલયોએ આના પર સંકલનમાં કામ કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ હોસ્પિટલોમાં પૂરતી તૈયારી તેમજ જાગૃતિ પેદા કરવા પર પણ ભાર મૂક્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech