હાલારમાં હનુમાન જયંતિની હર્ષભેર ઉજવણી

  • April 23, 2024 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે રામભકત હનુમાનજીની જયંતિ હોય 60 વર્ષથી જે જગ્યાએ અખંડ રામધૂન ચાલે છે એવા ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા બાલા હનુમાન મંદિરમાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, સવારે યોજાયેલી વિશિષ્ટ આરતીમાં રામભકતો જોડાયા હતાં જયારે સાંજે દર વર્ષની જેમ આ વખતે પણ 7:30 વાગ્‌યે મહાઆરતી યોજવામાં આવી છે જે આરતીનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. મંદિરની મૂર્તિને વિવિધ શણગાર અપાયો છે તેમજ બાલા હનુમાન મંદિરમાં પણ વિશિષ્ટ શણગાર અપાયો હોય સવારથી જ ભકતોની ભારે ભીડ આ મંદિરમાં જોવા મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application