લાલપુર ચોકડી પાસે પીધેલો પકડાયો

  • February 23, 2024 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક સિકકા ગામ ભગવતી સોસાયટીમાં રહેતા જયરાજસિંહ અજીતસિંહ રાઠોડ નામના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં કીંગર ગાડી નં. જીજે૧૦ડીએન-૫૫૪૧ ચલાવીને લાલપુર ચોકડી પાસેથી નીકળતા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News