બોર્ડની પરીક્ષા હવે અંતિમ પડાવ તરફ છે ત્યારે ગઈકાલે ધોરણ ૧૨ સાયન્સમાં ગણિતનું પેપર છેલ્લા ચાર વર્ષમાં સૌથી સહેલું નીકળ્યું હતું. શિક્ષકો ના તારણ મુજબ આ પેપરમાં વિધાર્થીઓ રોકડામાં મેળવી શકશે જોકે મેરીટ ઐંચું જતાં હરીફાઈ પણ વધશે.ધોરણ ૧૨ કોમર્સમાં આજે ગુજરાતી અને સાયન્સ તેમજ ધોરણ ૧૦ માં આજે રજા છે આવતીકાલે અંગ્રેજીનું પેપર લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ચાલી રહેલી પરીક્ષા હવે આખરી તબક્કાના છે. ત્રણેય માધ્યમમાં મહત્વપૂર્ણ પેપરો પૂરા થઈ જતા વિધાર્થીઓએ પણ હાસ્કારો લીધો છે યારે સીબીએસસી બોર્ડની પરીક્ષા ગઈ કાલે પૂરી થતાં આવી વિધાર્થીઓ વેકેશનનો આનદં માણસે.
ગણિતના તજજ્ઞોના જણાવ્યા મુજબ ધોરણ ૧૨ સાયન્સમાં ગણિતનું પેપર છેલ્લા ચાર વર્ષમાં સરસ રહ્યું હતું અને ટેકસબુક આધારિત હોવાથી વિધાર્થીઓમાં ૧૦૦ માંથી ૯૦ માકર્સ મેળવનારાઓની સંખ્યા વધી જશે. યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં વાણિય વ્યવસ્થા નું પેપર સરળ રહ્યું હતું તો કે પેપરમાં અમુક સવાલો અઘરા હતા પરંતુ વિધાર્થીઓને જનરલ વિકલ્પ આપવામાં આવ્યા હોવાથી અઘરા સવાલ સરળ રહ્યા હતા. યારે ધોરણ ૧૦ માં વિજ્ઞાનનું પેપર હતું અને વિધાર્થીઓને એવી અપેક્ષા હતી કે આ પેપર અઘં રહેશે પરંતુ સૌથી સરળ પેપર રહ્યું હતું આથી વિધાર્થીઓ સારો સ્કોર કરી શકશે.
ગઈકાલે ધોરણ ૧૨ માં વાણિય વ્યવસ્થા ના પ્રશ્નપત્ર અંગે શિક્ષકે જણાવ્યું હતું કે વાણિય વ્યવસ્થામાં અગાઉ ૧૦ વિકલ્પ આપવામાં આવતા હતા પરંતુ હવે ૨૦ આપવામાં આવે છે જેથી વિધાર્થીઓ માટે સરળ બને છે. પરીક્ષા હવે આખરી ચરણમાં છે તો બીજી તરફ પણ પ્રશ્નપત્રની ચકાસણી શ કરી દેવામાં આવી છે આ વર્ષે બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું હોવાની શકયતા શિક્ષણ જગતના સૂત્રો વ્યકત કરી રહ્યા છે આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં આ વખતે એક પણ કોપી કેસ નોંધાયો નથી ત્યારે આ દરમિયાન સીસીટીવી ફટેજ ચેક કરવાની કામગીરી શિક્ષણ બોર્ડ દ્રારા શ કરી દેવાય છે. જે વિધાર્થીઓ સીસીટીવી માં ગેરરીતી કરતા ઝડપાસે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech