પીસીબીની ટીમ દ્રારા શહેરમાં દેશી વિદેશી દાના ધંધાર્થીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પીસીબીની ટીમે આજે વધુ ત્રણ દરોડામાં ત્રણ શખસોને ઝડપી લીધા હતા.
દાના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.હત્પણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ વિજયભાઈ મહેતા કુલદીપસિંહ જાડેજા અને યુવરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે કોઠારીયા ગામ પાણીના ટાંકા સામેની શેરી પાસેથી આઈ ૨૦ કાર શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ તપાસ કરતા તેમાંથી ૪૮,૪૬૬ ની કિંમતનો દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે ભીમા મેરામભાઇ મીર (ઉ.વ ૪૧ રહે. કોઠારીયા શિવ શકિત સોસાયટી શેરી નંબર–૧)ને ઝડપી લઇ દાનો આ જથ્થો અને કાર સહિત ૩.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
ચુનારાવાડ શેરી નંબર–૩ માં રહેતી મીનાબેન વિજયભાઈ રાઠોડ (ઉ.વ ૩૨) નામની મહિલાને દાના ૨૬ ચપલા સાથે ઝડપી લીધી હતી.અન્ય દરોડામાં બોલબાલા માર્ગ ૮૦ ફુટ રોડ પર વિરાણી અઘાટ બાલાજી બ્રિજ પાછળથી ફાક મસ્જિદભાઈ સાંજી(ઉ.વ ૨૯ રહે. વિનોદનગર આવાસ યોજના કવાર્ટર)ની દુકાનમાંથી દાના ૧૯૨ ચપલા સાથે ઝડપી લીધો હતો.દામાં જગદીશ દલાભાઈ પરમારનું નામ ખુલતા તેને ઝડપી લેવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech