અતિવૃષ્ટ્રિથી અસરગ્રસ્ત આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ જામનગર તેમજ દેવભૂમિ દ્રારકા જિલ્લાના મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા ખંભાળિયામાં સ્થિત નગરપાલિકા દ્રારા સંચાલિત શેલ્ટર હોમ ખાતે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આશ્રિત લોકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો હતો.
ખંભાળિયા ખાતે સ્થિત શેલ્ટર હોમમાં સ્થિત આશ્રિત અમરીબેન સાથે સંવાદ સાધી મુખ્યમંત્રીશ્રીએ તેમના ખબર અંતર પૂછયા હતા. અમરીબેને રાય સરકાર તથા જિલ્લા પ્રશાસન તરફથી રાખવામાં આવતી તકેદારીઓ તેમજ સાર સંભાળ અંગે સંતોષ વ્યકત કર્યેા હતો. તેમજ રાય સરકાર નાગરિકોની સલામતી માટે કટિબદ્ધ છે.
આ મુલાકાત વેળાએ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી સચિવ એમ.એ.પંડા, કલેકટર જી.ટી.પંડા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયા: ભૂગર્ભ ગટરની સફાઈ અને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા ચીફ ઓફિસરને કરાતી રજૂઆત
March 01, 2025 10:40 AMમહિલા ન્યાયાધીશો માટે સંવેદનશીલ વાતાવરણ હોવું જરૂરી: સુપ્રીમ કોર્ટ
March 01, 2025 10:26 AMરાજકોટ જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભાને નિયમોનું ગ્રહણ
March 01, 2025 10:10 AMશેરબજારમાં ભારે ઉથલપાથલ, આર્થિક મંદી અને મોંઘવારીનો ભય; હવે શું થશે?
February 28, 2025 09:15 PMકૉલેજ કર્મચારીઓ માટે ખુશખબર: મેડિકલ ભથ્થામાં રૂ.700નો વધારો, 1 એપ્રિલ 2025થી અમલ
February 28, 2025 09:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech