આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે લગભગ 10.30 વાગે ભાટિયાસ પાસે થયો હતો. ઘાયલ નવ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામની ડોડાની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જમ્મુ જમ્મુ-કાશ્મીરના ડોડામાં શનિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં એક બસ 200 ફૂટ ઉંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.
માહિતી મુજબ, સવારે 10.25 વાગ્યે ભાટિયા પાસે આ અકસ્માત થયો હતો જ્યારે ખાનગી મિની બસ ભાલેસાથી થથરી જઈ રહી હતી.
ડોડાની સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
બચાવકર્મીઅધિકારીઓએ જણાવ્યું હતું કે એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્યનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય નવ ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેઓ ડોડાની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech