પોરબંદર નજીકના માંગરોળ તાલુકાના ભોડાદર ગામે રહેતો યુવાન માંડવા ગામની સીમમાં બહેનના ઘરે આંટો દેવા આવ્યો ત્યારે તેનુ મોટરસાઇકલ ચોરાતા ફરિયાદ દાખલ થઇ છે.
ઘોડાદરના રામ ભીમાભાઇ ઓડેદરા નામના ૪૨ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે માંડવા ગામની સીમમાં તેમના બહેન જીવતીબેન રહે છે. તેની વાડી પાસે રોડની સાઇડમાં પોતાનુ ૧૫ હજાર પિયાનું બાઇક પાર્ક કર્યુ હતુ અને બહેન તથા બનેવીને મળ્યા પછી થોડો સમય રોકાયો હતો અને ઘરે પરત જવા નીકળ્યો ત્યારે મોટરસાયકલ ચોરાઇ ગયુ હતુ તેથી બનેવી સરમણભાઇને વાત કરી હતી ત્યારબાદ આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ તેનો પત્તો નહી મળતા અંતે અજાણ્યા બાઇકચોર સામે રામ ઓડેદરાએ ગુન્હો નોંધાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech