અંકુરનગર મેઇન રોડ પરથી માલવીયાનગર પોલીસે .૪૨ હજારની કિંમતનો ૮૪ બોટલ દા ઝડપી લીધો હતો.રેઢો મળેલો આ દા હિરેન નામના શખસનો હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડા અંગે જાણવા મળતી વિગતો મુજબ,માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે. આર. દેસાઇની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.એ.સિન્ધી તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ.અજયભાઇ વિકમા,કોન્સ. ભાવેશભાઇ ગઢવીને મળેલી બાતમીના આધારે અંકુરનગર મેઇન રોડ પર અંકુર સ્કુલની પાસે જાહેર રોડ પરથી . ૪૨ હજારની કિંમતનો ૮૪ બોટલ દા રેઢો ઝડપી લીધો હતો.પોલીસની તપાસમાં દાનો આ જથ્થો હિરેન અરવીંદભાઇ પરમારનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત
January 27, 2025 11:43 PMરાજકોટમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦નો જંગ: ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ, સુરક્ષા વ્યવસ્થા સઘન
January 27, 2025 11:42 PMકૈલાશ માનસરોવર યાત્રા ફરી થશે શરૂ, બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં નિર્ણય લેવાયો
January 27, 2025 11:40 PMકોલ્ડપ્લે બેન્ડના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યા મહાકુંભ
January 27, 2025 11:38 PMઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech