ચાલુ ચોમાસામાં પોરબંદર જિલ્લામાં ખૂબજ સારો એવો વરસાદ પડયો છે અને તેના કારણે પોરબંદરને પાણી પુરુ પાડતા બરડા ડુંગરની મધ્યમાં આવેલા ખંભાળા અને ફોદાળા ડેમમાં ચિક્કાર જળરાશિછે. આમ છતાં અવારનવાર અલગ-અલગ વિસ્તારોમાં પાણી વિતરણમાં તંત્ર દ્વારા ધાંધિયા થઇ રહ્યા છે. કયાંક પાઇપલાઇન લીકેજ થઇ છે તો કયાંક વાલ્વ લીકેજ થઇ ગયા છે. પોરબંદર નગરપાલિકાના તંત્રએ પાણી પુરવઠા બોર્ડ સાથે સંકલન કરીને પાણીની પાઇપલાઇનનું વ્યવસ્થિત સમારકામ કરી જ્યાં કયાંય પણ વાલ્વને લીકેજ કરી દેવામાં આવ્યા હોય ત્યાં તેને યોગ્ય રીતે સમારકામ દ્વારા બંધ કરી અને પોરબંદરવાસીઓને વ્યવસ્થિત રીતે પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જરી બની છે.(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech