જેતપુરના નવાગઢ પાસે ભાદર નદીમાંી ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવતા આધેડનો મળી આવ્યો હતો. મૃતકનું મોત કુદરતી છે કે પછી અન્ય કારણસર યું છે તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.
શહેરના નવાગઢના નેશનલ હાઇ વે પરના પુલ નીચે ભાદર નદીમાં એક મૃતદેહ તરતો હતો. જેની જાણ ઉદ્યોગનગર પોલીસને તાં પોલીસ સ્ળ પર પહોંચીને જોતા મૃતદેહ કેમીકલ યુક્ત ગંદા પાણીમાં વચ્ચોવચ્ચ ઉલટો પાણીમાં તરતો નજરે પડતો હતો. જેી પોલીસે નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગના જવાનો સ્ળ પર પહોંચી ગંદા પાણીમાંી મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહના કપડાંની તલાશી લેતા તેના પાકિટમાંી ડ્રાઇવીંગ લાયસન્સ, આધારકાર્ડ તેમજ બેંકમાં પૈસા ભર્યાની રશીદો નીકળી હતી. આધારકાર્ડ અને લાયસન્સ બંનેમાં નરેન્દ્રભાઈ ચંદુલાલ વ્યાસ અને સરનામું વોરકોટડા રોડ, વિજયનગર ગોંડલ લખેલ હતું. મૃતકની ઓળખ ડોક્યુમેન્ટના આધારે ઈ જતા પોલીસે મૃતક વિશે તરત જ માહિતી મળી ગઈ. મૃતક ગોંડલ નગરપાલિકામાં ફાયર વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવે છે અને તેમના પરીવારજનો રાજકોટ રહે છે અને નરેન્દ્રભાઈ એકલવાયું જીવન જીવે છે.
પોલીસ મૃતકના મોતનું કારણ જાણવા માટે મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડયો હતો. અને તેનું મોત કુદરતી છે કે પછી અન્ય કોઈ કારણી તેની પોલીસે તપાસ હા ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્લેક મન્ડે: બજારમાં 3300 પોઈન્ટનો ભૂકંપ
April 07, 2025 11:24 AMતારો દીકરો મધુ મચ્છર કહેવાય, હું તેને ઉડાડી દઈશ, ખૂનની ધમકી
April 07, 2025 11:22 AMજામકંડોરણાના હરિયાસણ ગામે પથ્થરમારો: ચાર ઘવાયા
April 07, 2025 11:19 AMવૈશ્વિક જોખમોથી અર્થતંત્રને બચાવવા આરબીઆઈ 4 ટ્રિલિયન સુધીનું ભંડોળ આપી શકે
April 07, 2025 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech