જામજોધપુર કર્મચારીઓની ધીરાણ મંડળી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

  • May 11, 2021 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાલમંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ6 બોટલ રક્ત એકત્રિત કરાયું

જામજોધપુર તાલુકા કર્મચારીઓની ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. દ્વારા બાલમંદિર મુકામે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં પ6 બોટલ રક્ત એકઠું થયેલ, આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહત કરવા છાંયડી ફાઉન્ડેશન કૌશિક રાબડીયા જૈન સોશ્યલ ગ્રુપ પ્રમુખ હિમાંશુ મહેતા જિલ્લા પંચાયત સદસ્ય લાલજી સુતરીયા તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહેલ, આવી કોરોના કાળની કઠીન પરિસ્થિતિમાં પણ એક બોટલ રક્ત જમા થતા પ્રમુખ ભરતભાઇ અમૃતિયાએ સર્વે રક્તદાતાઓ સામાજિક અગ્રણીઓ સહયોગી દાતાઓનો આભાર વ્યક્ત કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS