કાલાવડ બાર એસોસિયેશન અને બેંચના ઉપક્રમે આયોજિત જી.જી. હોસ્પિટલ, જામનગર બ્લડ બેંકના સહયોગથી રાષ્ટ્રીયપર્વ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તા. ૨૬/૦૧/૨૦૨૫ ને રવિવારે સવારે ૯:૩૦ થી ૨:૦૦ વાગ્યા દરમ્યાન કાલાવડ જ્યુડી. મેજી.(ફ.ક.) કોર્ટ, બિલ્ડિંગમાં યોજવાનો હોય જેમાં તમામ વકીલમિત્રો તથા જાહેર જનતાને પોતાનું યોગદાન આપવા જણાવેલ છે પ્રમુખ જે. ટી. વાઘાણી એડવોકેટની યાદીમાં જણાવાયું છે નામ નોંધાવવા માટે વકીલઓ તેમજ કાલાવડ બારના પ્રમુખ જે.ટી. વાઘાણી એડવોકેટ મો.૯૯૨૫૦ ૨૨૫૧૮, ઉપ પ્રમુખ પી. જે. જાડેજા એડવોકેટ મો.૯૮૭૯૫ ૪૨૪૪૬, સેક્રેટરી આઈ. કે. દોઢીયા એડવોકેટ મો.૯૮૯૮૭ પ૨૭૯૦, જોઈન્ટ સેક્રેટરી કે.આર. ચૌહાણ એડવોકેટ મો. ૮૨૦૦૦ ૧૭૮૯૨, ટ્રેઝરર એસ. એફ. ઝાપડા એડવોકેટ મો.૮૧૫૫૮ ૮૩૦૫૨, તેમજ લાઈબ્રેરીયન વાય. ડી. મોવર એડવોકેટ મો.:- ૬૩૫૫૦ ૫૪૮૧૧ નો સંપર્ક કરી નામ નોંધાવવા યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : DGPના આદેશ બાદ જામનગર જિલ્લા પોલીસની કાર્યવાહી...
March 19, 2025 12:14 PMસ્ટેમ્પ ડ્યુટીની આવકમાં એક દાયકામાં ચાર ગણો વધારો: ગુજરાતમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી હોવાનો દાવો
March 19, 2025 11:57 AMપેટ્રોલ–ડીઝલ, સીએનજી–પીએમજીથી સરકારને બે વર્ષમાં ૪૦૫૬૯ કરોડની આવક
March 19, 2025 11:56 AMગોંડલ હાઇવે પર સીઝ કરાયેલા ૨૧.૭૫ લાખના બાયોડીઝલના જથ્થાની ચોરી
March 19, 2025 11:51 AMજસદણના પોલારપરમાં યુવક પર સેઢા પડોશી યુવક સહિતના નવ શખસોનો હુમલો
March 19, 2025 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech