કાનાલુસની કોલોનીમાં ઊલટી થવાથી બિહારી યુવાનનું મૃત્યુ

  • May 29, 2021 01:13 PM 

લાલપુરના કાનાલુસ સીમમાં કોલોની ખાતે રહેતા એક બિહારી યુવાનનું ઊલટી થવાથી બેભાન અવસ્થામાં સારવારમાં લઇ જતા મૃત્યુ થયું છે.

લાલપુર તાલુકાના કાનાલૂસ સીમમાં આવેલી એલસી 8 ખાનગી કોલોની મારે તા અને મૂળ બિહારના પીપડા ગામના વતની ખેરૂદિન મહોમ્મદઅલી અન્સારી ઉંમર વર્ષ 24 નામના યુવાનને કોઇ પણ કારણોસર તા. 27 ના રોજ ઉલ્ટી થતાં બેભાન થઇ જતાં સારવારમાં લઇ જવામાં આવેલ જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે કાનાલુસ કોલોની ખાતે રહેતા મુસ્તાકભાઈ અન્સારી દ્વારા મેઘપર પડાણા પોલીસ માં જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS