બેડમિન્ટન સિંગલ્સમાં કાંસ્ય પદક પ્રાપ્ત કરી મહાવિદ્યાલય અને જામનગર ગૃહની ગૌરવપૂર્ણ યશકલગીમાં એક વધુ પીંછું ઉમેર્યું
પૂ.પા.ગો. શ્રીરસાર્દ્રરાયજીએ અંબાજી મુકામે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી આયોજિત અઢારમાં યુવક મહોત્સવમાં વિવિધ સ્પધર્ઓિમાં શ્રીવર્તન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય (સોલા)નું પ્રતિનિધિત્વ કરી એકલ શાસ્ત્રીય ગાયનમાં સ્વર્ણ પદક અને બેડમિન્ટન સિંગલ્સમાં કાંસ્ય પદક પ્રાપ્ત કરી મહાવિદ્યાલય અને જામનગર ગૃહની ગૌરવપૂર્ણ યશકલગીમાં એક વધુ પીંછું ઉમેર્યું છે. પૂ.પા.ગો. શ્રી રસાર્દ્રરાયજીની ઉપલબ્ધિથી જામનગર સહિત દેશ વિદેશના વૈષ્ણવો અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech