ગુજરાતની જનતાની સેવામાં ત્રણ વર્ષ પૂર્ણ કરતા ભુપેન્દ્રભાઈ પટેલ

  • September 13, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષેામાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રારા શ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષેામાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જી–૨૦ મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડકટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૧૧ જેટલી મહત્ત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડિ્રવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષેામાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ ગુજરાતે દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત ૨૦૪૭નું જે વિઝન આપ્યું છે, તેને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીના ૩ વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર કરાયેલી મહત્ત્વપૂર્ણ યોજનાઓ, પહેલ, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ


સુશાસનની સિદ્ધિઓ
– 'ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત એમ ૫–જીનો સમાવેશ કરતું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું રૂા. ૩.૩૨ લાખ કરોડનું બજેટ
– 'અર્નિગ વેલ, લિવિંગ વેલ ના મત્રં સાથે વિકસિત ગુજરાત ૨૦૪૭ નો રોડમેપ બનાવનાર દેશનું પ્રથમ રાય બન્યું ગુજરાત
– વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના ૧૦મા સંસ્કરણનું સફળ આયોજન
– 'ઝીરો કેયુઅલ્ટી સાથે બિપરજોય વાવાઝોડાનો સામનો
– ગુજરાતમાં સફળતાપૂર્વક ૧૭મી જી૨૦ બેઠકોનું આયોજન
– ૨૬૪૯ અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, લયાંકના ૧૦૭%
– મુખ્યમંત્રી કાર્યાલયને આઇએસઓ ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન પ્રાપ્ત
– મુખ્યમંત્રી કાર્યાલય દ્રારા અધિકૃત વોટસએપ ચેનલ કાર્યરત
– સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઈન્ડેકસમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજીવાર દેશમાં પ્રથમ

નાગરિકો માટે ઉત્તમ પરિવહન સેવા
– રૂા.૯૪.૬૫ કરોડના ખર્ચે ૩૨ નવીન બસ સ્ટેશનો
– ૩ સ્થળોએ પીપીપી ધોરણે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસપોર્ટ પ્રજાની સેવામાં લોકાર્પિત
– ગુજરાત એસટી નિગમ દ્રારા ૩૦૦ લકઝરી, ૨૦૦ સેમી લકઝરી કોચ, ૪૦૦ સ્લીપર કોચ, ૧૬૮૨ સુપર એકસપ્રેસ (૪૦૦–ઇન હાઉસ ૧૨૮૨ રેડી બિલ્ટ), ૪૦૦ મીની બસ અને ૫ ડબલ ડેકર ઇલેકિટ્રક બસ મળીને કુલ ૨૯૮૭ નવીન બસો લોકાર્પિત
– ઘેર બેઠા ટિકિટ મેળવવા ઇ–ટિકિટની અને મોબાઇલ એપ્લિકેશનથી ટિકિટની સુવિધાઓ
– એસટી બસોમાં ૩૦૦૦ મશીનો દ્રારા યુપીઆઇ ઓનલાઇન પેમેન્ટની શરૂ

શિક્ષિત ગુજરાત, સંપન્ન ગુજરાત
– શિક્ષણ વ્યવસ્થાની રિયલ ટાઇમ જાણકારી મેળવવા વિધા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ
– મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત રૂા. ૮૭૪.૬૮ કરોડના ખર્ચે ૯૭,૧૮૭ સ્માર્ટ કલાસરુમ્સ તથા ૧,૪૩૨.૪૦ કરોડના ખર્ચે ૨૧,૦૩૭ કોમ્પુટર લેબ્સ
– નમો લમી યોજના હેઠળ ધોરણ ૯ થી ૧૨ દરમિયાન ચાર વર્ષેામાં વિધાર્થિનીઓને રૂા. ૫૦ હજારની સહાય
– ધોરણ ૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેનાર વિધાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધન


નારી સશકિતકરણ માટે નારી ગૌરવ નીતિ–૨૦૨૪

– વર્ષ ૨૦૨૩માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ ૧ લાખ કરોડને પાર, ૨૦૦થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી.
– ૨૦૨૪–૨૫માં જેન્ડર બજેટમાં મહિલા સશકિતકરણની કુલ ૮૦૪ યોજનાઓ આવરી લેવાઈ
– મુખ્યમંત્રી માતૃશકિત યોજના હેઠળ ૫ લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ
– પોષણ સુધા યોજનાનો વ્યાપ વધાર્યેા, ગુજરાતના તમામ ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં અમલી
– નમો ડ્રોન દીદી યોજના હેઠળ ગુજરાતમાં મહિલાઓને ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્રારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ

વિશ્ર્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર
– સાબરમતી નદી પર અટલ ફટઓવર બ્રિજનું નિર્માણ
– રાજકોટ ખાતે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ
– 'ઓખા અને બેટ–દ્રારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ
– રૂા.૩૯૪ કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ
– 'સુરતમાં વિશ્વના સૌથી મોટા કોર્પેારેટ ઓફિસ હબ ડાયમડં બુર્સનું લોકાર્પણ
– 'સુરત ખાતે ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ કાર્યરત
– 'દ્રારકા ખાતે નવા એરપોર્ટના નિર્માણ અને કેશોદ એરપોર્ટના વિસ્તરણનો નિર્ણય
– 'અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં ૩૦ સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગોને મંજૂરી મળશે


– પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં ૫૮.૮ લાખ ખેડૂત કુટુંબોના ખાતામાં જમા થયા છ૧૧,૦૫૮.૬ કરોડ
– ડાંગ બન્યો સૌપ્રથમ ૧૦૦% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો
– રાયના ૫૩ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી
– ૯.૮૫ લાખ ખેડૂતો ૮.૪૫ લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
– નેનો યુરિયાનો વધ્યો વ્યાપ, ૫૬.૬૫ લાખ જેટલી નેનો યુરિયાની (૫૦૦ મીલિ) બોટલોનો થયો વપરાશ
– કૃષિ ક્ષેત્રે ઉધોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા ઇન્ડેકસ–એ ની સ્થાપના
– રાયના ૨૪૬ તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ ૨૦૨૩ નું સફળ આયોજન, જેમાં ૨.૧૦ લાખથી વધુ ખેડૂતોએ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોનિષ્ણાતો પાસેથી મેળવ્યું ટેકિનકલ માર્ગદર્શન
– તુવેર રૂા.૭,૦૦૦ પ્રતિ કિવન્ટલ, ચણા રૂા.૫૪૪૦ પ્રતિ કિવન્ટલ અને રાયડાની રૂા.૫૬૫૦ પ્રતિ કિવન્ટલની ટેકાના ભાવે ખરીદી
– વર્ષ ૨૦૨૧–૨૨ દરમિયાન ચણાનું ઉત્પાદન વધતાં રાય સરકારના ખર્ચે વધારાના ૨૨ હજાર મેટિ્રક ટન જેટલા ચણાની રૂા.૧૧૫ કરોડથી વધુના ખર્ચે ખરીદી
– ઇ–સેવાઓની સુલભતા માટે સામાન્ય સેવા કેન્દ્રો તરીકે પીએસીએસ એટલે કે પ્રાથમિક કૃષિ ધિરાણ સંસ્થાઓનો વિકાસ કરવા માટે જીઓઆઈની પહેલ અન્વયે ૩૨૩૩ પીએસીએસ ઓનબોર્ડ –૧૮૧૨ પીએસીએસ કાર્યરત
– વિવિધ કૃષિ રાહત પેકેજ દ્રારા ૧૨.૭૮ લાખ અસરગ્રસ્ત ખેડૂતોને રૂા.૧૯૨૫.૮૯ કરોડની સહાય
– જૂલાઈ–૨૦૨૪માં અતિવૃષ્ટ્રિથી અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રૂા.૩૫૦ કરોડનું કૃષિ રાહત–સહાય પેકેજ
– ત્રણ વર્ષમાં પશુપાલન ક્ષેત્ર માટેના બજેટમાં ૧૩૨%નો વધારો
– મુખ્યમંત્રી ગૌ–માતા પોષણ યોજના અન્વયે રૂા. ૬૦૯ કરોડની સહાય
– લમ્પી રોગચાળા દરમિયાન ૬૩ લાખ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું
– મિલેટ વર્ષનો લાભ રાયના ૮૦ લાખ જેટલા લોકો અને ખેડૂતોને થયો
– લગભગ ૧૫ લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવી, ૨૩.૪ લાખ હેકટર વિસ્તારને આવરી લીધ
"
ઔધોગિક ક્ષેત્રે ગતિશીલ ગુજરાત
– વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪નું ૧૦મું સંસ્કરણ સફળતાપૂર્વક સંપન્ન
– વાઇબ્રન્ટ ગુજરાતના ૧૦માં સંસ્કરણમાં ૧૪૦થી વધુ દેશોમાંથી ૬૧,૦૦૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો.
– વાઇબ્રન્ટ સમિટના ભાગ પે ૧૫૦ જેટલા સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન
– વાઇબ્રન્ટ ગુજરાતના ૧૦માં સંસ્કરણમાં ૨,૮૬૨ બીટુબી મીટિંગ્સ અને ૧,૩૬૮ બીટુજી મીટિંગ્સ યોજાઇ.
– ઉધોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ જાહેર
– ગુજરાત દેશનું એકમાત્ર રાય, યાં ૪ સેમિકન્ડકટર પ્લાન્ટ કાર્યરત થશે
– સાણંદમાં રૂા. ૨૨,૫૦૦ કરોડના ખર્ચે માઇક્રોન કંપની દ્રારા સેમિકન્ડકટર પ્લાન્ટનું કામ પૂરજોશમાં
– સી.જી.પાવર, રેનેસાસ ઇલેકટ્રોનિકસ કોર્પેારેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેકટ્રોનિકસના સંયુકત ઉપક્રમે રૂા.૭૬૦૦ કરોડના રોકાણથી પ્લાન્ટ શ થશે
– ધોલેરામાં ટાટા ઇલેકટ્રોનિકસ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ કોર્પેારેશન સાથે મળીને રૂા.૯૧,૦૦૦ કરોડના રોકાણ સાથે સેમિકન્ડકટર ફેબ્રિકેશન યુનિટ સ્થાપશે
– કેયન્સ સેમિકોનનો પ્લાન્ટ સાણંદમાં રૂા.૩૩૦૦ કરોડના રોકાણ સાથે ૬૦ લાખ ચિપ્સ પ્રતિદિન ઉત્પાદન કરશે
– આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત, સ્પર્ધાત્મક બજારમાં ગુણવત્તાયુકત ઉત્પાદનો પ્રદાન કરવા માટે એમએસએમઈએસ માટે આસિસ્ટન્સ ફોર કવોલિટી સર્ટિફિકેશન સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે
– ગુજરાત ૩૮,૦૦૦થી ઝેડઈડી વધુ એમએસએમઈએસ પ્રમાણિત સાથે આ કેટેગરીમાં ટોપ પર્ફેાર્મર
– મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિકોન ઇન્ડિયા સમિટ ૨૦૨૩નું સફળતાપૂર્વક આયોજન
– ભારત સરકારના ડીપીઆઈઆઈટી અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪માં ગુજરાતને ૭.૩ બિલિયન ડોલર એફડીઆઈ  પ્રા. ગુજરાતે ગત વર્ષની સરખામણીએ ૨.૬ બિલિયન ડોલર વધુ  પ્રા કયુ
– નવસારીના વાંસી–બોરસી ખાતે અધતન સુવિધા સાથે પીએમ–મિત્ર પાર્કનું નિર્માણ થશ


અનિગ વેલ, લિવિંગ વેલ (શહેરી વિકાસ અને ગ્રામ્ય વિકાસ)
– અમદાવાદ મેટ્રો ફેઝ–૧નું સપ્ટેમ્બર ૨૦૨૨માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રારા લોકાર્પણ
– અમદાવાદ મેટ્રો ફેઝ–૨નું ટુંક સમયમાં થશે લોકાર્પણ, સુરત મેટ્રો પ્રોજેકટની કામગીરી પ્રગતિ હેઠળ
– સ્માર્ટ સિટી મિશન હેઠળ પિયા રૂા. ૩૪૦૦ કરોડના ૧૫૯ પ્રોજેકટ પૂર્ણ
–  ૨૦ જિલ્લાના ૫૧ ગામો સ્માર્ટ વિલેજ જાહેર
– સ્માર્ટ વિલેજોમાં ભારતનેટ ફેઝ–૨ હેઠળ રૂા.૨૦૪૨ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડનું લોકાર્પણ
– ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરો
– વિવિધ મહાનગરપાલિકાઓમાં અમૃત યોજના ૧ હેઠળ રૂા.૩૩૫૦ કરોડના ૧૯૮ પ્રોજેકટ પૂર્ણ
– અમૃત ૨.૦ હેઠળ વિકાસકાર્યેા માટે રૂા.૧૭ હજાર કરોડની ફાળવણી
– નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી યોજના વધુ ત્રણ વર્ષ માટે લંબાવાઈ
– રૂા.૧૧૬ કરોડના ખર્ચે ૮૮ સિવિક સેન્ટરો શરૂ કરવાનું આયોજન
– કુલ ૧૦૫૭ તીર્થગામ અને કુલ ૪૪૫ પાવન ગામો મળીને કુલ ૧૫૦૨ ગામોને પુરસ્કાર અનુદાન
– ગ્રામ પંચાયતોનું વિભાજન કરીને ૩૮૪ નવી ગ્રામ પંચાયતોનું નિર્માણ
– દ્રારકા–ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચન

પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસ
– પહેલી વખત ગિફટ સિટી ખાતે ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન
– યુનાઇટેડ નેશન્સની એજન્સી વલ્ર્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્રારા કચ્છનું ધોરડો ગામ બેસ્ટ ટુરીઝમ વિલેજ જાહેર
– ભારતમાં સૌપ્રથમ સમુદ્ર સીમા દર્શનનો કચ્છમાં કોટેશ્વર નજીક લક્કી નાલા વિસ્તારમાં પ્રારંભ
– ગઊજઈઘના ઙશિ ટયતિફશહહયત એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકપં મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના ૭ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ
– યુનેસ્કો દ્રારા ગુજરાતના ગરબા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કરવામાં આવ્યાં
– ભગવાન શ્રીકૃષ્ણની નગરી 'બેટ દ્રારકા'ની વિશ્વસ્તરીય કાયાપલટ કરવાનો નિર્ણય
– ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્રારકાનો 'નોર્થ–પદમ બીચ' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
– પાવાગઢ ખાતે મહાકાળી માતાના નવનિર્મિત મંદિર પર ૫૦૦ વર્ષ બાદ શિખર પર ધ્વજારોહણ
– મુખ્ય યાત્રાધામોની ફરતે નાના યાત્રાધામોનો રૂા.૮૫૭.૧૪ કરોડના ખર્ચે થઈ રહ્યો છે વિકાસ
– રૂા. ૭૬.૫૧ કરોડના ખર્ચે ફેઝ–૧ હેઠળ બહત્પચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ, મંદિરના શિખરની ઐંચાઈ ૮૬ ફટ ૧ ઈંચ સુધી વધારવામાં આવશે
– ભારત સરકાર દ્રારા એક ભારત શ્રે ભારત અંતર્ગત સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર્ર–તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન
– રૂા. ૧૨૦૦ કરોડના ખર્ચે સાબરમતી ગાંધી આશ્રમનો થશે પુન:વિકાસ


યુવા વિકાસ  સફળ યુવા, સમર્થ ગુજરાત
– ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ ગુજરાત છેલ્લા ચાર વર્ષેાથી સતત દેશમાં પ્રથમ ક્રમે
– કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના – ડ્રોન એપ્લિકેશનમાં ૯ અધતન કોર્સની શઆત
– મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રેરિત સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ કાર્યક્રમ હેઠળ ૧૮ સી.એમ. ફેલોની પસંદગી
– સ્પોટર્સ ઇન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહન, ૨૨ જિલ્લાઓમાં ૨૪ જિલ્લા રમત સંકુલ કાર્યરત
– ખેલ મહાકુંભ ૨.૦માં ૫૩.૬૬ લાખથી વધુ લોકોએ ભાગ લીધો
– રાજયના ૨૧ જિલ્લાઓના ૫૦ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયોની શરૂ

ઊર્જાવાન ગુજરાત
– ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી આગસ્ટ ૨૦૨૪માં ૧૦૬૭.૩ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન
– ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોની ઈમારતો પર ૫૬.૮ મેગાવોટ ક્ષમતાની ૩૦૨૩ સોલાર ફટોપ સિસ્ટમ સ્થાપિત
– મોઢેરા ગામને સોલાર વિલેજ જાહેર કર્યાના દોઢ વર્ષમાં જ મોઢેરા દ્રારા ૩૧.૫ મિલિયન યુનિટ ગ્રીન એનજીનુ ઉત્પાદન, કાર્બન ઉત્સર્જનમાં ૨૮,૬૬૪ ટનનો ઘટાડો
– પીએમ સૂર્યઘર મુત બીજલી યોજના અંતર્ગત માત્ર ૭ મહિનામાં ૧,૫૯,૩૩૮ લાભાર્થીઓને લાભ
– ૧ હજારથી વધુ સી.એન.જી. સ્ટેશનો સાથે ગુજરાત દેશમાં ટોચના ક્રમે
– દેશના કુલ સી.એન.જી. સ્ટેશનોમાંથી ૧૪ ટકા ગુજરાતમાં
– જામનગરના કાલાવડ ખાતે રૂા.૫૧.૮૭ કરોડના ખર્ચે ૧૨.૫ મેગાવોટના સોલર પીવી પ્રોજેકટનું લોકાર્પણ
– વિશ્વના સૌથી મોટા ૩૭ ગીગાવોટના હાઈબ્રિડ રીન્યૂએબલ પાર્કનું નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ
– માત્ર ૭ મહિનામાં ગુજરાતના ઘરોમાં ૧.૭૫ લાખથી વધુ ઘરોમાં પીએનજી કનેકશન્સ
– ભાવનગરમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો થયો શિલાન્યાસ


ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસ
– 'રાયના ૩.૮૨ કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં આવરી લેવાશે
– ૭૨ લાખથી વધુ એનએફએસએ કાર્ડધારક પરિવારોને મફત અનાજ વિતરણ
– 'પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં ૧૪ લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય
– રૂા. ૧ લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના ૨.૦ અમલમાં મૂકવામાં આવી
– આગામી ત્રણ વર્ષમાં ૧૫૦૦ કરોડના ખર્ચે ૩ લાખ જેટલા શ્રમિક બસેરાનું નિર્માણ કરવાનું આયોજન
– ઇ–શ્રમ પોર્ટલ પર ૧.૧૭ કરોડથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને આપવામાં આવ્યા સ્માર્ટ કાર્ડ
– શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાયના ૧૯ જિલ્લાઓમાં ૨૯૦ ખાધ વિતરણ કેન્દ્રો કાર્યરત
– શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યાર સુધીમાં ૨.૬૮ કરોડ લોકોને ભોજન વિતરણ

શાંત અને સુરક્ષિત ગુજરાત
– ગુજરાત પોલીસે એક વર્ષમાં રૂા.૫૬૪૦ કરોડનું ડ્રગ્સ પકડુ:ં ૪૩૧ આરોપીઓ સામે ૩૧૭ ગુના દાખલ
– ગુજરાત પોલીસની ટીમે માત્ર ૨૦ દિવસમાં ૨.૫૮ લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા
– ભ્રષ્ટ્ર અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્રારા મેળવેલી સંપત્તિઓને જ કરવા માટે ગુજરાત સ્પેશિયલ કોટર્સ અકટ, ૨૦૨૪ અમલી
– પોકસો હેઠળના ગુન્હાઓમાં ૧૦ દિવસમાં કાર્યવાહી કરીને ૨૧ દિવસમાં ફાંસીની સજા
– જિલ્લાના ૬૫૦ પોલીસ સ્ટેશનો પૈકી ૨૪૦ પોલીસ સ્ટેશનોને પી.આઇ. કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવાનો નિર્ણય
– ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ્ર તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર.
– જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો

અન્ય સિદ્ધિઓ
– કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાય ઇન્સ્િટટૂશન ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના
– વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ મા કે નામ અભિયાન કાર્યક્રમ હેઠળ ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે
– ગુજરાતમાં ભકત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્ર્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય
– ગરવી ગુર્જરી દ્રારા રાયના ૫૦ વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું રૂા. ૨૫ કરોડથી વધુનું વિક્રમી વેચાણ
– ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં સર્જાયેલી ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાંથી ૧૩૮૬ ગુજરાતી વિધાર્થીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા
– બાંગ્લાદેશમાં હિંસાના માહોલની વચ્ચે ગુજરાતના ૧૪ વિધાર્થીઓને સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવ્યા
– ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા ૫૬૯ બિન– નિવાસી ગુજરાતીઓને પરત લાવવામાં આવ્યા
– ઓપરેશન અજય હેઠળ ઇઝરાયેલમાં ફસાયેલા ૩૦ બિન–નિવાસી ગુજરાતીઓને પરત લાવવામાં આવ્યા

જળસમૃદ્ધ ગુજરાત
– વલસાડ જિલ્લામાં એન્જિયરિંગની દ્રષ્ટ્રિએ ચમત્કારિક એસ્ટોલ પ્રોજેકટનું લોકાર્પણ
– સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમા તબક્કામાં જળસંગ્રહ ક્ષમતામાં ૧૧,૫૨૩ લાખ ઘનફટનો વધારો
– રાયમાં કેચ ધ રેઇનના કોન્સેપ્ટ સાથે જળસંચય જન ભાગીદારી અભિયાનની શઆત
– નલ સે જલ યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૪ લાખ નળ જોડાણ
– સૌરાષ્ટ્ર્ર અને કચ્છમાં ભવિષ્યની પાણીની જરિયાત માટે રૂા. ૧૩૦૦ કરોડના બલ્ક પાઇપલાઇનના કામો પૂર્ણ
– નળકાંઠાના વિસ્તારમાં ૩૯ ગામોને સિંચાઈની સુવિધા માટે રૂા. ૪૦૦ કરોડથી વધુના કામોનો પ્રારંભ
– રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે રૂા.૧૮૧ કરોડના ખર્ચે સૌની યોજના લિંક–૪નું ખાતમુહર્ત
– સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈથી વંચિત ૪૫ ગામોને નર્મદાનું પાણી આપવા રૂા.૪૧૭ કરોડની યોજનાને મંજૂરી
– દાહોદના ઐતિહાસિક છાબ તળાવનો રૂા.૧૧૭ કરોડના ખર્ચે કાયાકલ્પ


ગુજરાતને મળ્યા એવોર્ડસ: મારું ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત

– એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટસ્ટિકસ૨૦૨૩ અનુસાર યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ
– ઋયખપોર્ટલ મારફતે પારદર્શક ખરીદીની ઉત્કૃષ્ટ્ર કામગીરી બદલ ગુજરાતને ૭ એવોર્ડ
– એકસપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેકસ (ઈપીઆઈ) ૨૦૨૨ના ચાર મુખ્ય પિલર્સમાં એકસપોર્ટ પર્ફેાર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ
– આરબીઆઈ બુલેટિન અનુસાર બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્રારા ગુજરાતમાં સૌથી વધુ ૮૨ પ્રોજેકટસને ફડં પૂં પાડવામાં આવ્યું
– ગુજરાત સરકારની ગરવી–ગુર્જરી બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ
– ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ–૨૦૨૨ માં ગુજરાતને પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રે રાયનો એવોર્ડ
– વિધા સમીક્ષા કેન્દ્રને જાહેર વહીવટમાં શ્રેતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર
– ઙખઉંઅઢ–ખઅ યોજના હેઠળ સૌથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર તરફથી ગુજરાતને આયુષ્માન ઉત્કૃષ્ટ્રતા પુરસ્કાર ૨૦૨૨
– ૮ જાન્યુઆરીના રોજ ઈંઐંઋ–૨૦૨૩ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક સાથે સૌથી વધુ દેશના નાગરિકો દ્રારા પતગં ઉડાવવા માટે ગિનિસ વલ્ર્ડ રેકોર્ડ
– ૭૫મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમે


૩ વર્ષ દરમિયાન ૧૧ મહત્વપૂર્ણ નવી નીતિઓ જાહેર કરી
૧. ગુજરાત આત્મનિર્ભર પોલિસી
૨. ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી
૩. નવી ગુજરાત ઈંઝઈંઝયત પોલિસી
૪. ગુજરાત સ્પોટર્સ પોલિસી
૫. ડ્રોન પોલિસી
૬. ગુજરાત સેમિકંડકટર પોલિસી
૭. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી
૮. સિનેમેટિક ટુરિઝમ પોલિસી
૯. સ્ટુડન્ટ સ્ટાર્ટ–અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી ૨.૦ (જજઈંઙ–૨.૦)
૧૦. ગુજરાત ખરીદ નીતિ
૧૧. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી ૨૦










લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application