ભાવનગરમાં લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી હતી. ત્યારે ભાવનગર લોકસભા સીટના માધ્યસ્થ કર્યાલયની વિધિવાત ઉદ્ઘાટન કરાયું હતું. જે પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી લોકસભાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષોએ હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મંત્રી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતમાં ભાવનગર શહેર-જિલ્લા સંસદીય ક્ષેત્રના ભાજપના મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. ભાવનગર શહેરના શ્રેયા પ્લેટિનમ, કાળીયાબીડ ખાતે માધ્યસ્થ કર્યાલયના પ્રારંભ કરાયો હતો. ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસના કર્યો સાથે લોકો પાસે જશે. અને ભાવનગરની સાંસદ સીટ પર 5 લાખથી વધુ લીડથી જીતવાની વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીનો છે. ત્યારે આજથી રાજ્યની તમામ 26 સીટ પર માધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધઘાટન કરાયું હતું. જે પ્રસંગે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ આર.સી.મકવાણા, શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ,તમામ ધારાસભ્યો,આગેવાનો,મનપાના પદાધિકારીઓ અને નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં કાર્યક્રતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ રાશિના લોકોએ આજે નાણાકીય બાબતે ખાસ ધ્યાન રાખવું છતાં કોઈને ઉછીના આપેલા પૈસા પાછા મળી શકે છે
January 25, 2025 09:34 AMઅમિતાભ બચ્ચન બાદ હવે અક્ષય કુમારે પણ રિયલ એસ્ટેટમાંથી કમાયા આટલા કરોડ
January 24, 2025 07:45 PMશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech