દ્વારકા એસઓજી પીઆઇ પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જીતુભાઇ હુણ, રણમલ પરમાર, નિતેશભાઇ સાદીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી હકીકત મળેલ કે, ભાણવડ ફલકુ નદીના પુલ પર શાકભાજીની લારીવાળા ફૈસલ હારુન સુમરા નામના શખ્સ પાસે બિલ વગરનો મોબાઇલ ફોન છે જે વેચાણ કરવા તજવીજ કરે છે આથી ત્યાં જઇ તપાસ કરતા મોબાઇલ ફોન બાબતે સંતોષકારક જવાબ નહી આપતા ચોરી કરી મોબાઇલ મેળવેલ હોવાનું જણાવતા આ બાબતની ખરાઇ કરી ફરીયાદી દ્વારા તા. ૨૦-૧-૨૪ના રોજ મોબાઇલ ચોરી અંગે ગુનો નોંધાવ્યો હતો જેથી આરોપી ફૈસલને અટક કરી ભાણવડ પોલીસને સોપી આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMNew Year Party માટે અહીંથી પસંદ કરો પરફેક્ટ હેરસ્ટાઈલ, સુંદરતામાં નહીં રહે કોઈ કમી
December 25, 2024 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech