શહેરના જૂના મોરબી રોડ પર કલર એસેસરીઝના ગોડાઉનમાંથી પિયા ૩૬,૯૦૦ ની મત્તાની ચોરી કરનાર તસ્કર બેલડીને બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ તેની પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યેા હતો.ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પારેવડી ચોક પાસે હાતીમી રેસીડેન્સીમાં રહેતા મ્ફદુલ અસગર અલી શોસન(ઉ.વ ૫૩) નામના વેપારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે,જુના મોરબી રોડ પર બારદાન ગલી પાસે તેમનું કલર એસેસરીઝનું ગોડાઉન આવ્યું હોય જે તારીખ ૨૬૩ ના સાંજના બધં કર્યા બાદ બીજા દિવસે અહીં આવતા અહીંથી .૩૬,૯૦૦ ના સામાનની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું.ચોરીની આ ઘટનાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ કે.ડી.મા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ભાનુશંકર ધાંધલા અને પંકજભાઈ માળીને મળેલી બાતમીના આધારે પોલીસે આ ચોરીમાં ભગવતીપરા શેરી નંબર ૭ માં રહેતા સાહિલ શબીરભાઈ (ઉ.વ ૨૧) અને ખડીયાપરામાં રહેતા રવિ ભુપતભાઈ માયાણી(ઉ.વ ૨૫) ને ઝડપી લીધા હતા પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ તમામ મુદ્દામાલ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી
રૈયારોડ પરથી બુલેટની ચોરી કરનાર શખસ ઝડપાયો
શહેરના રૈયા રોડ પરથી બાપા સીતારામ ચોક પાસે બુલેટની ચોરી થયા અંગેની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.આર ભરવાડ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે બુલેટ ચોરી કરનાર ભાવેશ પ્રવીણભાઈ ચૌહાણ (ઉ.વ ૨૨ રહે જીલરીયા તા. પડધરી)ને રૈયાધાર રાણીમાં ડીમાં ચોક પાસેથી ઝડપી લઇ તેની પાસેથી પિયા ૫૦ હજારની કિંમતનું બુલેટ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી. આરોપી સામે અગાઉ પ્રધુમનનગર પોલીસ સ્ટેશનમાં અને જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેના ગુના નોંધાઈ ચૂકયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech