સાયબર ફ્રોડ એ હાલના સમયમાં સૌથી મોટો પડકાર છે તે વાતનો સ્વીકાર તાજેતરમાં રાજકોટમાં ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન ખુદ રાજયના પોલીસ વડા વિકાસ સહાયે કર્યેા હતો.સાયબર ગઠિયાઓ યેનકેન પ્રકારે લોકોને શીશામાં ઉતારી તેમને છેતરી રહ્યા છે.ત્યારે હવે એક નવતર પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે.જેમાં કયુઆર કોડ સ્કેન કરવાનું કહી ખાતુ ખાલી ખરી કરી દેવામાં આવે છે.ત્યારે આ બાબતે સાવચેત રહેવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્રારા અપીલ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ આ સ્કેમર્સે કયુઆર સ્ક્રેચ કોડ દ્રારા લોકોને નિશાન બનાવવાનું શ કયુ છે.ડિલિવરી બોય તમારી પાસે આવશે અને દાવો કરશે કે તે એમેઝોન, િલપકાર્ટ અથવા અન્ય કોઈ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મનો છે.તમને એક સ્ક્રેચ કાર્ડ આપશે જેમાં કર્યુ કોડ હશે. ઘણા કિસ્સાઓમાં જણાવે છે કે, ઓફર માત્ર વફાદાર ગ્રાહકોને જ આપવામાં આવી રહી છે. આ સ્ક્રેચ કાર્ડથી તમને અલગ અલગ ઇનામો જીતવાનો દાવો કરે છે. ઉપરાંત કાર્ડને સ્ક્રેચ કર્યા પછી તમને ૫૦૦૦ અથવા ૧૦,૦૦૦ પિયા મળી શકે છે. કયુ કોડ સ્કેન કરતા ફોન ડેટા, બેંક વિગતો, અંગત ફોટા અને અન્ય ઘણી મહત્વપૂર્ણ માહિતી સ્કેમર સાથે શેર કરવામાં આવે છે.આ રીતે તે બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.
પોલીસે જણાવ્યું હતું કે,નાગરીકોએ આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ જેમાં કોઇપણ કયુઆર કોડ સ્કેન કરતા પહેલા અથવા ચુકવણી કરતા પહેલા, વિગતો તપાસવી આવશ્યક છે. અજાણી વ્યકિત તમને મેસેજ– ઈમેલ દ્રારા કયુઆર કોડ મોકલે તો તેને સંપૂર્ણપણે અવગણો. કોઈપણ કયુઆર કોડ સ્કેન કર્યા પછી હંમેશા યુઆરએલને સારી રીતે તપાસો.
જો તમે કયુઆર કોડ સ્કેન કરીને કોઈ ચોક્કસ વેબસાઈટ અથવા એપ પર ઉતરો છો, તો તમારે વેબસાઈટની અધિકૃતતા તપાસવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech