ખંભાળિયાની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં ઘૂસ્યા ચામાચીડિયા

  • July 18, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેવા સંસ્થા દ્વારા રેસ્ક્યુ


ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગત મોડીરાત્રે આઈ.સી.યુ. વિભાગમાં બે ચામાચીડિયા ઘૂસી આવ્યા હતા. આ અંગેની જાણ હોસ્પિટલના સંચાલકો દ્વારા અહીંની પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના સભ્યો હિરેનભાઈ ગોસાઈ, શેખરભાઈ, ક્રિશભાઈ, અને વિશેષભાઈ દેસાણી તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને બંને ચામાચીડિયાને પકડીને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application