વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા કલેકટરનું જાહેરનામું
કલ્યાણપુર-હરિપર-ચુર-ભાડથર રોડમાં હયાત માઇનોર બ્રિજ સીડી નં. 11/2 તથા 12/2 કે જે ખાનકી પથ્થરના ચણતર વાળો ખુબ જુનો બ્રીજ છે. જેના સ્લેબ તથા પિલર અને એબટમેન્ટમાં નુકશાન થયેલું હોવાથી સલામતીના ભાગરૂપે આ રસ્તાનો ભારે વાહનોનો ટ્રાફીક અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા તેમજ વૈકલ્પીક રસ્તા તરીકે ચુર-ચપર-ભાડથર વાળા રૂટ પર ભારે વાહનોને ડાયવર્ટ કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
કલ્યાણપુર-હરિપર-ચુર-ભાડથર રોડમાં હયાત માઇનોર બ્રિજ સીડી નં. 11/2 તથા 12/2 સ્લેબ તથા પિયર અને એબટમેન્ટ નુકશાન થયેલું હોય, જેથી સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના ભારે વાહનોને આ બ્રીજ ઉપરથી પસાર થવા પર મનાઇ કરવામાં આવી છે. આ રૂટમાં આવતા-જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે ચુર - ચપર - ભાડથર જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech