ખંભાળિયામાં બહુજન સમાજ પાર્ટીના એકમાત્ર ઉમેદવાર લાંબા સમય બાદ વિજેતા: વિજય સરઘસ નીકળ્યું

  • March 03, 2021 12:55 AM 

ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીની ગઇકાલે યોજાયેલી મતગણતરીમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ઝાહીરાબેન નુરમામદ પરિયાણી 953 મતથી બહુજન સમાજ પાર્ટીમાં વિજેતા બન્યા છે.

નગરપાલિકાના પૂર્વ સદસ્ય નુરમામદ પરીયાણી (ભુરાભાઈ) ના ધર્મપત્ની ઝાહીરાબેન વોર્ડ નંબર ચારની આ ચૂંટણીમાં 'કાંટે કી ટક્કર' આપીને વિજેતા થતાં ગઈકાલે તેમનું વિજય સરઘસ નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા ટેકેદારો જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application