રોજી પંપ નજીક બાઇક અથડાતા બબાલ

  • June 02, 2023 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રોજી પંપ પાસે ગઇ રાત્રે બાઇક અથડાતા બબાલ થઇ હતી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં મહિલાને માર મારતો વિડીયો  વાયરલ થયો હતો, લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને એ પછી આ મામલો  સીટી-સી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application