શહેરના રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે બીઆરટીએસ બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ અહીં બીઆરટીએસના બસ સ્ટોપ સાથે અથડાઈ હતી. અકસ્માતની આ ઘટનામાં બસના ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, ચાલકને સામાન્ય ઇજા પહોંચી હોય અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બીઆરટીએસ ટ્રેક પર સર્જાયેલી અકસ્માતની આ ઘટનાને પગલે અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
યારે અન્ય એક ઘટનામાં આજરોજ ભકિતનગર સર્કલ પાસે સાયકલ લઈને જઈ રહેલા દિલીપભાઈ મગનભાઈ નાંઢા(ઉ.વ ૮૦ રહે. શ્રદ્ધાપાર્ક, હરિધવા રોડ) ને સિટી બસના ચાલકે હડફેટે લેતા વૃદ્ધ સાયકલ પરથી રોડ પર પટકાયા હતા જેથી તેઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વૃદ્ધનું નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMજુઓ રમણીય ફોદાળા ડેમ સાઇટને વિકસાવવા માટે પોરબંદરની કોલેજીયન યુવતીઓએ શું કહ્યું
February 24, 2025 10:38 AMપોરબંદરમાં શિવતાંડવ નું ગુજરાતીમાં થયું સર્જન
February 24, 2025 10:37 AMસોમનાથમાં મહાશિવરાત્રીએ પ્રાર્થના, પૂજા, પુણ્ય–પ્રસાદનું આયોજન
February 24, 2025 10:36 AMઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઇ
February 24, 2025 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech