જામકંડોરણામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત સંયોજકો તથા વિસ્તારકોની બેઠક કુમાર છાત્રાલય ખાતે મળી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયતની જામકંડોરણા સીટ તથા દડવી સીટના ઈન્ચાર્જ લાલજીભાઈ આઠું તથા પ્રવિણભાઈ માકડીયાએ હાજરી આપી હતી અને આ અભિયાન અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશને ઝટકો, અમેરિકા સહાય આપવાનું બંધ કરશે
January 27, 2025 10:48 AMઅમેરિકા સામે ફુંફાડો મારનાર કોલંબિયા પળવારમાં ઘુંટણીયે
January 27, 2025 10:42 AMઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા લાગુ થશે
January 27, 2025 10:41 AMબજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવા વિચારણા
January 27, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech