દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સૂચના મુજબ જામખંભાળિયા શહેર ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન મહાયુંતી ની પ્રચંડ જીત તેમજ ગુજરાતના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય થતા જામ ખંભાળિયા શહેર મા ભવ્ય જીત ને વધાવવા જોધપુર ગેટ ખાતે ખાતે ભવ્ય આતશબાજી કરી મીઠા-મોઢા કરાવી ને આ ભવ્ય જીતને વધાવવામા આવ્યો જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઇ તન્ના શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર અને પિયુષભાઇ કણજારીયા જિલ્લા યૂવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર નગરપાલિકા ના મોહીતભાઈ મોટાણી જીગ્નેશભાઇ પરમાર મયુરભાઇ ધોરિયા રાણાભાઇ ગઢવી મહેશભાઈ રાડિયા અશોકભાઈ કાનાણી ભવ્યભાઈ ગોકાણી બલુભાઈ ગઢવી ભરતભાઇ ડેર બ્રીજરાજસિંહ જાડેજા દેવભાઈ શાહ યુનુશભાઈ ચાકી વગેરે આગેવાનો કાર્યકરો એ ઉપસ્થિત રહી ને વિજયોત્સવ મનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech