એનડીએની બહત્પમતિ તરફ આગેકૂચ પણ ધારી જીત ન મળી: ઉત્તરપ્રદેશ અને રાજસ્થાને મોદીનું ગણિત બગાડ્યુ, કર્ણાટક અને બિહારમાં એનડીએને ફાયદો: એકિઝટ પોલના વરતારા સદંતર ખોટા પડા: જનતાનું મન કળી ન શકાયુ
દેશની જનતાએ ધાર્યા કરતા અગલ જ જનાદેશ આપીને ભાજપને મોટો ફટકો માર્યેા છે. ભાજપના વડપણ હેઠળ એનડીએ બહત્પમતિ મેળવીને તેવી સ્પષ્ટ સંભાવનાઓ છતાં આ વિજયમાં મજા નથી. ૪૦૦ પારના દાવાઓ યથાર્થ ઠર્યા નથી અને એકિઝટ પોલના તારણો પણ સદંતર ખોટા સાબિત થયા છે. દેશની જનતાનું મન પારખવામાં ભાજપ, મિડિયા અને એકિઝટ પોલ એ તમામ સંપૂર્ણ પણે નિષ્ફળ સાબિત થયા છે. જે નેરેટિવ છેલ્લા પાંચ મહિનાથી ઉભુ કરવામાં આવ્યું હતું તે ભ્રામક અને ગેરમાર્ગે દોરનારું હતું તેવું ચૂંટણી પરિણામોએ દર્શાવ્યું છે. આ પરિણામોની અસર સરકારની નિતિઓ અને અર્થતંત્રના વિકાસ પર પણ પડશે. આનો અંદેશો શેરબજારે ૪૦૦૦ પોઈન્ટ તૂટીને આપી દીધો છે. કોંગ્રેસને આ પરિણામો પછી સંજીવની મળી ગઈ છે અને પક્ષ ફરી ઉભો થવાના સપના જોવાની સ્થિતિમાં આવી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યોને ઇ-કોમર્સ ઓપરેટર્સના વેરહાઉસમાં દેખરેખ વધારવા એફએસએસએઆઈની તાકીદ
November 08, 2024 12:13 PMબારામુલ્લામાં આતંકીઓને ભરી પીવા સેના અને પોલીસનું સંયુક્ત ઓપરેશન
November 08, 2024 12:12 PMશાહી ઇદગાહ મસ્જિદ વિવાદમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ પણ પક્ષકાર બનવા સજ્જ
November 08, 2024 12:09 PMજામનગર: જિલ્લા સહકારી બેન્કની જામજોધપુર વાંસઝાળીયા બ્રાન્ચના કેશિયરે લાખો રૂપિયા સગેવગે કરી નાખ્યા
November 08, 2024 12:08 PMબિહારના સાંસદ પપ્પુ યાદવને ફરી મળી મારી નાખવાની ધમકી
November 08, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech