અમરેલીની બહારપરા પોલીસ ચોકી સળગાવવાનો પ્રયાસ: આરોપી ઝબ્બ

  • July 08, 2024 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીમાં બહારપરાની પોલીસ ચોકીને આગ ચા પી દેતા દોડધામ જોકે આસપાસના લોકોએ તુર્ત આગ બુજાવી દીધી હતી. પોલીસમાં અનેકવાર ચોપડે ચડી ગયેલા આરોપીના ઘરે પોલીસ સમન્સ બજાવવાની બાબતે ગિનાયેલા આરોપીએ શહેરના વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીને સળગાવવાનો પ્રયાસ કરતા લોકો એકત્ર ઈ ગયા હતા અને આ આગને બુજાવી દીધી હતી આ સમગ્ર શહેરમાં ગઈકાલે આ કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બની ગયો હતો. અમરેલીના બહાર પરા વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીમાં મયંક જગદીશભાઈ મહેતા પ્લાસ્ટિકની બોટલમાં જ્વેલનશીલ પ્રવાહી ભરીને પહોંચ્યો હતો એ પછી પોલીસ ચોકીના લોબીની ગ્રીલમાં લગાવેલા કાપડ પર પગલૂછણીયા પાસે છોડી પોલીસ ચોકીને આગ લગાડવાનો પ્રયત્ન કરતા આજુબાજુના લોકોને જાણ તાં લોકો એકઠા ઈ ગયા હતા. આગ સામાન્ય હોવાી જલ્દી ઓલવી દેવામાં આવી હતી ઘટના બાદ આરોપી મયંક મહેતા ફરાર યો હતો આ ઘટનાના પગલે જાણ તાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. આરોપી મયંક જગદીશભાઈ મહેતાને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા પૂછપરછ કરતા મયંક મહેતા સામે દાહોદ ભાવનગર સહિતના શહેરોમાં અનેક ગુના નોંધાઈ ચૂક્યો છે. જાણવા મળતી માહિતી મુજબ મયંક જગદીશભાઈ મહેતાને પોલીસ દ્વારા સમન્સ બજાવવાની લઈને પોલીસી નારાજ હતો તેના કારણે પોલીસ ચોકી સળગાવવાનો પ્રયત્ન કર્યો હોવાની માહિતી મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application