શહેરના કરચલીયા પરા વિસ્તારના શિવનગરનો યુવક જેલમાંથી પેરોલ મેળવી આવ્યો હતો. ત્યારે બાઈક ભટકાવવા જેવી બાબતે શખસો તલવાર, સુડાના પાના, પાઈપ જેવા હથીયારો સાથે ધસી આવી માતા-પુત્ર, પુત્રી ઉપર હુમલો કરી આડેધડ ઘા ઝીંકી દેતા તમામને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
શહેરના કરચલીયા પરા વિસ્તારના શિવનગરમાં રહેતા અશ્વિનભાઈ ઉર્ફે અડધી પેટી જગદીશભાઈ બાંભણીયાએ ગંગાજળીયા પોલીસ મથકમાં ગોપાલ ઉર્ફે ઢેચુ, ચેતન, ગોપાલનો ભાઈ કાળો, ગોપાલના માસીનો દીકરો જગી, રોહિત, ગોપારના માસીનો દીકરી ભાજી, નિલેશ પરમાર, એક અજાણ્યા શખસ સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેનો મોટો ભાઈ દિપક ઉર્ફે આખી પેટી જગદીશભાઈ જે હાલ જ રાજકોટ જેલમાંથી ફર્લો રજા ઉપર છુટીને આવ્યો હોય અને ગત રાત્રીના બે થી અઠીના સમયગાળા દરમિયાન તેઓ તેનો ભાઈ અને મિક્ષ જીગર ભાવેશભાઈ ચાવડા તેઓના ઘર પાસે ઉભા હતા. તે સમયે તેઓનો ભાઈ દિપક અને જીગરએક્ટીવા લઈને જતા હતા. ત્યારે ખેડતવાસમાં બહુચરમાંના મંદિર પાસે એક બાઈક સાથે એકટીવા અથડાતા તેના ભાઈએ હતી.
બાઈક ચાલકેને લાફો માર્યો હતો. તે વાતની દાઝ રાખી ગોપાલ ઉર્ફ ઢેચુ. ચેતન, ગોપાલનો ભાઈ કાળો જગીએ આવી સુડાના પાના, ડાંગ વાળી લાકડી વડે તેને, તેના ભાઈ દિપકભાઈ, માતા લીલીબેન અને બહેન સુનિતાબેને આડેધડ માર માર્યા બાદ ગોપાલનો ભાઈ રોહિત, ભાજી, નિલેશ અને એક અજાણ્યો શખસ તલવાર, પાઈપ જેવા હથિયારો સાથે ધસી આવી તેના માતા-બહેનને માર મારી, તેના ભાઈ દિપકને ગોપાલે પાઈપના ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી. ઉક્ત બનાવના પગલે પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું ભારતમાં મૃત્યુદંડ બંધારણીય છે? CJI ચંદ્રચુડે AI વકીલને પૂછ્યો સવાલ
November 07, 2024 04:48 PM'યે ઉનકે અબ્બા કા પાકિસ્તાન નહી...', નીતિશ રાણેએ રાજ ઠાકરેના લાઉડસ્પીકર નિવેદનને સમર્થન આપ્યું
November 07, 2024 04:43 PMભારતીય વાયુસેના 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની કરશે ડીલ
November 07, 2024 04:32 PMનાણાકીય છેતરપિંડી રોકવા માટે દિલ્હી સરકારના નવા નિયમ, સીએમ આતિશીએ આપી મંજૂરી
November 07, 2024 04:31 PMપરાલી સળગાવવાનો દંડ બમણો કરાયો, 30,000 રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ
November 07, 2024 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech