મધ્યપ્રદેશમાં ઇન્દોર જીલ્લાના મહત્પ–મંડલેશ્વર રોડ પર આવેલા એક પિકનિક સ્પોટ પાસે ૨ આર્મી ઓફિસર્સ તેમજ તેમની સાથે રહેલા મહિલા મિત્ર પર અજાણ્યા પુષોએ હુમલો કર્યેા હતો અને આટલું ઓછું હોય તેમ એક આરોપીએ ઓફિસરને પકડી રાખી તેમની મહિલા મિત્ર પર બળાત્કાર કર્યેા હતો.એટલુ જ નહી આરોપીઓએ આ લોકો પાસેથી ૧૦ લાખની ખંડણી પણ માગી હતી. બુમાબુમ અને ચીસચીસ થતા પહાડ પરથી અન્ય લોકો દોડી આવતા હત્પમલાખોરો નાસી છૂટા હતા. જો કે પોલીસે ૨ આઓપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
આ ઘટના ઈન્દોર જિલ્લાના મહત્પ–મંડલેશ્વર રોડ પાસે બની હતી.બુધવારે મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં ૨ આર્મી ઓફિસર્સ અને તેમના ૨ મહિલા મિત્રો પિકનિક પર હતા ત્યારે બે યુવાન ભારતીય સૈન્ય અધિકારીઓને માર મારવામાં આવ્યો હતો અને તેમની બે મહિલા મિત્રમાંથી એક પર અજાણ્યા પુષો દ્રારા બળાત્કાર કરવામાં આવ્યો હતો.
બડગોંડા પોલીસ સ્ટેશનના પ્રભારી લોકેન્દ્ર સિંહ હિરોરે જણાવ્યું હતું કે, ૨૩ અને ૨૪ વર્ષની વયના અધિકારીઓ, જેઓ મહત્પ કેન્ટોનમેન્ટ નગરની ઇન્ફન્ટ્રી સ્કૂલમાં યગં ઓફિસર્સ કોર્સ કરી રહ્યા હતા, તેઓ તેમની બે મહિલા મિત્રો સાથે મંગળવારે પિકનિક માટે બહાર ગયા હતા.ત્યારે ૬–૭ લોકોનું એક જૂથ મહત્પ–મંડલેશ્વર રોડ પર પિકનિક સ્થળની નજીક પહોંચ્યું અને કારમાં બેઠેલા એક અધિકારી અને એક મહિલા મિત્રને માર મારવાનું શ કયુ,
હંગામો સાંભળીને, અન્ય અધિકારી અને એક મહિલા, જે પહાડીની ટોચ પર હતા તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા.ત્યાં સુધીમાં હત્પમલાખોરો નાસી છુટા હતા. એક અધિકારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હત્પમલાખોરોએ બંદૂકની અણી પર કારને બંધક બનાવીને હત્પમલો કર્યેા હતો અને એક જોડીને પકડી રાખી હતી.
તેઓએ અન્ય અધિકારીને પણ ૧૦ લાખ પિયા ખંડણીમાં લાવવા કહ્યું હતું. ત્યારબાદ, અધિકારીએ આ તકનો ઉપયોગ કરીને મહત્પમાં તેના વરિોને જાણ કરી, જેમણે બદલામાં, પોલીસને ચેતવણી આપી. પોલીસની એક ટીમ આ વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં હત્પમલાખોરો વિસ્તાર છોડીને ફરાર થઈ ગયા હતા.આર્મી અધિકારીઓ અને તેમની મહિલા મિત્રોને મહત્પ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, યાં તબીબી તપાસમાં પુષ્ટ્રિ થઈ હતી કે એક મહિલા પર બળાત્કાર થયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હત્પમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૦ (ગેંગરેપ), ૩૧૦–૨ (લુંટફાટ), ૩૦૮–૨ (છેડતી) અને ૧૧૫–૨ (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) હેઠળ અને કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિક પોલીસ અધિક્ષક પેશ દ્રિવેદીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં છ શકમંદોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી બેની અટકાયત કરવામાં આવી છે. ઈન્દોર ગ્રામીણ એસપી હિતિકા વસલે જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા લોકોમાંથી એકની સામે ૨૦૧૬માં લૂંટનો કેસ નોંધાયેલ છે. આ કોઈ સંગઠિત ગેંગ નહોતી. તેઓએ આ યુવાનોને જોયા જેઓ રાત્રિના સ્થળે ભેગા થયા હતા અને તેમના પર હત્પમલો કરવાનું નક્કી કયુ. એક વ્યકિત પાસે તેના પર પિસ્તોલ
પણ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પોલીસે SEE વ્હીલ કાર્યક્રમ અંતર્ગત દરિયામાં મોકડ્રીલ યોજી
November 23, 2024 01:05 PMધનશ્રી વર્મા ફિલ્મમાં ડેબ્યૂ કરવા તૈયાર
November 23, 2024 12:43 PMપતિ પત્ની ઔર વો 2માં રવિના ટંડનની એન્ટ્રી
November 23, 2024 12:41 PMઅભિષેકની ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' બોક્સ ઓફિસ પર ચુપ
November 23, 2024 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech