જૂનાગઢમાં રાજીવનગર વિસ્તારમાં પોલીસ કર્મી પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમિયાન કારણ વગર હોર્ન વગાડતા યુવકને રોકી પૂછપરછ કરી હતી પુત્રને રોકયો હોવાની જાણ થતા કુખ્યાત શખ્શે મારા દીકરાને કેમ રોકયો તેમ કહી પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરી મુકકા મારી ફરજમાં કાવટ કરી હતી પોલીસે કુખયાત શખ્સ, તેની પત્ની પુત્ર અને અન્ય એક અજાણ્યા ઈસમ સામે ફરજમાં કાવટ સહિતની કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે સી ડિવિઝનમાંથી પ્રા વિગત મુજબ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ લખમણભાઇ બકોત્રા અને વિપુલભાઈ નાગદાનભાઈ ડાંગર નવરાત્રી પર્વ પર રાજીવ નગર વિસ્તારમાં સરકારી બાઇક પર પેટ્રોલિંગમાં હતા ત્યારે પાછળથી એક બાઈક ચાલક કોઈ ટ્રાફિક ન હોવા છતાં સતત હોર્ન વગાડતો હતો. પોલીસ કર્મીઓએ તેને રોકતા યુવક દ્રારા જોરથી તમે મને ઓળખતા નથી હત્પં કાળા દેવરાજ નો દીકરો છું મને કેમ રોકાય એમ કહી તેના પિતા કાળા દેવરાજને ફોન કર્યેા હતો.ત્યારબાદ કાળા દેવરાજ તેના પત્નીએ આવી તમારાથી કેમ રોકાય એમ કહી બોલાચાલી કરી હતી. હત્પં કાળા દેવરાજ છું.
મેં કેટલા મર્ડર કર્યા છે તે તમને ખબર નથી એમ કહી ફરજમાં કાવટ કરી હતી. આ દરમિયાન અન્ય પોલીસ કર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા ત્યારે કાળા દેવડા જે તેના પુત્રને તું બાઈક લઈને ઘરે જા કોણ પોલીસવાળા તને રોકે છે એમ કહી કાળા દેવરાજ ની પત્નીએ પોલીસ કર્મી નો હાથ પકડી લીધો હતો.
અને કાળા દેવરાજે પોલીસ કર્મી દેવેન્દ્રભાઈ ની છાતીમાં મુકકામારી ઝપાઝપી કરી યુનિફોર્મ નો ખિસ્સું અને નેમ પ્લેટ તોડી નાખી હતી. પોલીસ કર્મીઓએ વચ્ચે પડી દેવેન્દ્રભાઈ ને બચાવ્યા હતા.તેની પત્નીએ મારા દીકરાને કેમ રોકયો હમણાં અમે દવાખાને દાખલ થઈને તમારા વિદ્ધ ખોટી ફરિયાદ કરીશું ત્યારે કાળા દેવરાજ કુહાડી લઈને આવું છું હમણાં તમને પૂરા કરી દેવા છે એમ કહી અજાણ્યા શખ્સ સાથે ગયો હતો.
તેની પત્નીએ હમણાં મારો પતિ આવશે તો તમારામાંથી કોઈને મુકશે નહીં તમે જતા રહો એમ કહીને તે પણ જતી રહી હતી. પોલીસ કર્મીઓની નજર સામે જ કુખ્યાત શખ્સ, પુત્ર અને તેની પત્ની તથા એક અજાણ્યો ઈસમ જતા રહ્યા હતા. ત્યારબાદ દેવેન્દ્રભાઈ બકોત્રાએ કાળા દેવરાજ રાડા, તેના પત્ની પુત્ર અને એક અજાણ્યા શખ્સ સામે હત્પમલો અને ફરજમાં કાવટ કર્યાની ફરિયાદ સી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech